પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)

Mayuri Doshi @doshimayuri
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં છોલે નાખી' ચા' ની પોટલી' મૂકી બાફી લેવા.
- 2
મિક્ષ્ચર માં કાજુ, મગજતરી ના બીયા, આખુ લાલ મરચું,મરી,તજ, લવિંગ, હળદર, લાલ મરચું, ધાણાજીરું,દહીં નાખી મિક્ષ્ચર માં પીસી લેવું,
- 3
પેન માં તેલ મૂકી તેમાં જીરું, તમાપત્ર લવિંગ, તજ આખુ મરચાંનાખી વઘાર કરવો, હવે એમાં દહીં વાળી પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી સોતે કરવું, સાકર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, છોલે મસાલા, પાણી નાખી મિક્સ કરી ઉકાળવું હવે એમાં આમા બાફેલા છોલે નાખવા થોડા છોલે ને સ્મેશ કરી મિકસ કરવા ખાશ ધ્યાન રાખવું કે બાફેલુ પાણી લેવું નહિ, ગ્રેવી નો કલર ફરી જશે.ટામેટાં નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
- 4
ફરી એકવાર તેલમાં જીરું નાખી વઘાર કરવો હવે, એમાં કસૂરી મેથી નાખવી હવે એને પ્લેટ માં નાખી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 44.મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 49...................... Mayuri Doshi -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 43......................મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu shak recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 42...................... Mayuri Doshi -
સફેદ ગ્રેવી સાથે સ્ટ્ફ્ડ કેપ્સિકમ (Stuffed capsicum in White Gravy recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#weekend#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 29...................... Mayuri Doshi -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 43.મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
-
પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)
#MW2No onion, no garlic....Jain Punjabi chhole..... Ruchi Kothari -
પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu saak recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 42...................... Mayuri Doshi -
ટામેટાં- કેપ્સીકમ પુલાવ(pulav recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 47...................... Mayuri Doshi -
કોબીજ ના પાત્રા(kobij na patra recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 48...................... Mayuri Doshi -
-
પંજાબી છોલે મસાલા (Punjabi Chole Masala Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપી#GA4#Week1 hetal doriya -
-
-
પંજાબી છોલે ઈન પાલક ગ્રેવી(Punjabi chhole in palak gravy recipe in Gujarati)
#MW2#પંજાબી સબ્જી Bhavana Pomal -
સફેદ ગ્રેવી સાથે સ્ટ્ફ્ડ કેપ્સિકમ (Stuffed capsicum with white)
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 29...................... Mayuri Doshi -
જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
#MW2પંજાબી વાનગીઓમાં છોલે એવી વાનગી છે જે લગભગ બધાને બનાવતાં આવડતી હોય છે અને અને સરળ પણ છે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ.મેં આજે પંજાબી વાનગી માં છોલે મસાલા બનાવ્યા છે જેને ગરમા-ગરમ બટર રોટી અને મસાલા મીન્ટ છાશ સાથે સર્વ કર્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
#MW2 છોલે, બધાં બનાવતાં જ હોય છે.અહીં કુકર માં સીધાં બનાવ્યા છે.બેકીંગ સોડા વગર એકદમ સોફ્ટ અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે રેસ્ટોરન્ટ જેવાં બન્યા છે. Bina Mithani -
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha recipe in Gujarati)
#MW2#cookpadno ઓનિયન /ગાર્લિક Nisha Shah -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#MW2આ રીતે છોલે મે પહેલીવાર બનાવ્યા, ❤❣પણ સ્વાદ માં બહું જ ટેસ્ટી બન્યા હતા.#SundayDinner 🍽🍱🥗🥣🥘#PAYALCOOKPADWORLD#MyRecipe🔟#porbandar#cookpadindia#cookpadgujrati#Panjabichole Payal Bhaliya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13620845
ટિપ્પણીઓ