કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.
અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1

આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.
અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1

વધુ વાંચો

પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.
અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1

આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.
અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૩/૪ કપ જાડું દહીં
  3. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  4. ૧ ચમચીચણાનો લોટ
  5. ૧ ચમચીકાશ્મીરી મરચું
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૪ ચમચીજીરું પાઉડર
  8. ૧/૪ ચમચીકસુરી મેથી
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીલીંબુના રસ
  11. ૧ ચમચીતેલ
  12. ૧/૨ ચમચીમીઠું
  13. ૧ નંગકેપ્સીકમ ના ચોરસ ટુકડા
  14. ૧ નંગડુંગળી ના ચોરસ ટુકડા
  15. ગ્રેવી માટે
  16. ૨ નંગટામેટા
  17. ૨ નંગડુંગળી
  18. ૧/૨ ચમચીકાજુ ના ટુકડા
  19. ૧/૨ ચમચીમગજતરી નાં બીજ
  20. ૨ ચમચા તેલ
  21. ૧ નંગતજ પતા
  22. ૧ ચમચીગરમ મસાલો
  23. સ્વાદાનુસારમીઠું
  24. ૨ ચમચીકાશ્મીરી મરચું
  25. ૧ ચમચો બટર
  26. ૨ ચમચીમલાઈ
  27. જરૂર મુજબ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ટીકા માટે એક બાઉલમાં દહીં લેવું અને એનો બધો જ મસાલો નાખીને એક સરસ મજા ને સ્મુથ પેસ્ટ બનાવો અને તેમાં અને કેપ્સિકમ અને સરખી રીતે મિક્સ કરો અને એમ.એડ્.ના 1/2 કલાક માટે ફ્રિજમાં મુકી દો.

    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ટામેટા ડુંગળી આદુ લસણની પેસ્ટ મગજતરીના બીજ કાજુ મીઠું અને મરચું નાખીને સરખી રીતે ગરમ કરીએ ને ચડવા દો. સરસ રીતે ચડી જાય એટલે તેને ઠંડુ કરીને એને એક પેસ્ટ બનાવો

    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક નોનસ્ટિક પેનમાં તેલ નાખીને પનીર કેપ્સીકમ અને ડુંગળી ના પીસ ને શેલો ફ્રાય કરો

    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રેવી ને પાછી પેન માં લઈને ગરમ કરો અને ટિક્કા ની પેસ્ટ વધી છે તે એમાં ઉમેરી દો અને મિક્સ કરીને થોડું ગરમ થવા દો અને છેલ્લે પનીર ટિક્કા નાખીને સરસ રીતે મિક્સ કરીને એને સ્લો ગેસ થવા દ્યો. ત્યારબાદ તેમાં કોથમીર અને કસૂરી મેથી અને પનીર ટીકા મસાલા નાખો.સૌથી છેલ્લે બટર અને ક્રીમ ઉમેરીને સરસ મિક્સ આપીને ગરમા ગરમ રોટી અથવા પરાઠા સાથે સર્વ કરો. તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.

    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર September 14, 2020 18:01
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
September 15, 2020 16:36
Wow superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇડલી સંભાર (idli sambhar recipe in gujarati)
  2. પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
  3. ફ્રૂટ એન્ડ યોગર્ટ પારફેટ (fruit and yogurt Parfait recipe in gujarati)
  4. ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
  5. પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
  1. પનીર ભુરજી  (Paneer Bhurji recipe in Gujarati)
  2. કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
  3. યોગર્ટ પોટેટો કરી (Yogurt Potato Curry Recipe In Gujarati)
  4. દૂધ પાક (Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638904
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close