પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)

lalitaben parmar @cook_26290279
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપથમ આપડે કુકર મા ૧/૪ ગ્લાસ પાણી લઈ તેમાં બટાકા ની ૪થી૫ સીટી કરી લઈશુ પછીબાફેલા બટકા ને છુંદી તેમાં લાલ મરચું,હળદર,મીઠું,લીલા મરચા,આદુ મરચા પીસેલા મીકસ કરી લેવા
- 2
પછી ૧ બાવલું મા લોટલઈ ને તેમાં મીંઠુનાખીલોટ બાંધી લઈશુપછી લોટ ના નાના લુવા વાળી રોટલી કરી તેમાં માવો લગાડી રોટલી વળી લેવી પછી તળી લેવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13645612







ટિપ્પણીઓ (9)