રીંગણ નુ શાક ને રીંગણ ની કઢી (Ringan Nu Shak Ane Kadhi Recipe In Gujarati)

બાજરી ના રોટલા સાથે સાદીટસ લાગે છે
રીંગણ નુ શાક ને રીંગણ ની કઢી (Ringan Nu Shak Ane Kadhi Recipe In Gujarati)
બાજરી ના રોટલા સાથે સાદીટસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને પાણી મા ધોઈ લો તેને પાણીમાં પલાળી રાખી સુધારો તપેલીમાં તેલ ગેસ પર મૂકો તેમાં ત્રણ ચમચી તેલ લો રાઇ જીરું મેથી હીંગ કડી પતા્ ઉમેરો
- 2
આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો પછી તેનો વગાર કરો પાંચ મિનિટ સુધી ચઢવા દો પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે
- 3
રીંગણ નુ શાક તૈયાર થાય એટલે તેમાં સાસ મિક્સ કરો તેમાં એક ચમચી બેસન પાણી માં પલાળી ને રીંગણ ની કઢી માં ઉમેરો પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે મીઠો લીમડો કોથમી નાખીને બરાબર હલાવો કઢી ના સાત ઉભરા આવે એટલે એક ચમચી જીરૂ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો કોથમીર નાખી સર્વ કરો રોટલા સાથે સાદીટસ લાગે છે કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર રીંગણ બટાકા ની કઢી(Tuver,ringan,bataka ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverશીયાળામાં મકાઇ કે બાજરી ના રોટલા સાથે આ કઢી ખૂબજ સરસ લાગે છે Arti Nagar -
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફટાફટ બની જશે Kapila Prajapati -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#winter sbjiશિયાળા માં બાજરી ના રોટલા જોડે રીંગણ નું શાક સ્વાદિષ્ટ લાગે છે, ફક્ત 5 મિનિટ માં બની જાય છે.... Rashmi Pomal -
-
રીંગણ ની કઢી(Ringan Kadhi Recipe In Gujarati)
#AM1 આ કઢી સૌરાષ્ટ્ર ની ખૂબ બનતી અને ભાવતી વાનગી છે ખાસ કરીને બાજરીના રોટલા કે ભાખરી સાથે પીરસાય છે આમાં ગોળ કે ખાંડ નું ગળપણ હોતું નથી સહેજ ખટાશ પડતું દહીં વલોવીને બનાવાય છે આ જ રીતે ભીંડા ની તેમજ મેથી ભાજીની અને અન્ય વેજિટેબલ્સ નું કઢી બનતી હોય છે.... Sudha Banjara Vasani -
-
આખી ડોલી રીંગણ નું શાક (Akhi Dolly Ringan Shak Recipe In Gujarati)
#Jignaડોલી રીંગણ નું શાક ટેસ્ટી બને છે જે રોટલા, ભાખરી સાથે સ્વાદિષ્ટ લાગે છે Ami Sheth Patel -
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
રીંગણ મરચાં ની કઢી (Ringan Marcha Kadhi Recipe In Gujarati)
#ROK કઢી એ ગુજરાતીઓ ની પ્રિય છે.જે અલગ અલગ પ્રકાર થી બનતી હોય છે.આજે અનોખી અને સ્વાદિષ્ટ કઢી બનાવી છે.તીખાં મરચાં નો પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
-
મેથી ની ભાજી(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4#Methibhajinushakબાજરી ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે Kapila Prajapati -
મઠ ની કઢી (Moth Kadhi Recipe In Gujarati)
#વિસરાતી વાનગીનિગમ ભાઈ ની આ રેસિપી યુ ટ્યુબ પર વિડિયો માં જોઈને મેં બનાવી છે.. .. સર્વ કરવું બહું સરસ લાગે છે..મઠ માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.. કેલ્શિયમની ઉણપ હોય તો પણ દુર કરે છે.. Sunita Vaghela -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
પાલક રીંગણ નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરપાલક અને રીંગણ બન્ને શરીર માં હિમોગ્લોબીન વધારે છે.. લોહી ની ખામી સુધારે છે.. મારા ઘરે બધાં ને પ્રિય છે.. પાલક રીંગણ નું શાક, બાજરી ના રોટલા સાથે હળદર અને ચટણી..અને છાશ.. Sunita Vaghela -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી સાથે પકોડી નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે આ કઢી ને ડપકા કઢી પણ કહેવામાં આવે છે. રોટી અને ચાવલ સાથે આ કઢી બહુ ટેસ્ટી લાગે છે Bhavini Kotak -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2 શિશાળા ની શરૂઆત થઈ ગઈ છે.શાક અને વિવિધ ભાજી નું આગમન થઈ ગયું છે અને બધા નાં ઘર માં પણ ભાજીઓ ની વાનગીઓ ચાલુ થઈ ગઈ છે.મેં રીંગણ મેથી ની કઢી બનાવી છે.જે મારા સાસુ ની પ્રિય છે. Bina Mithani -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી ખાટી મીઠી કઢી... જે આપણે ખીચડી ભાત રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKસરગવા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાનો ઉપયોગ ઘરે શાક બનાવવા થયા છે. સરગવો ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે, પરંતુ આ સરગવો અને તેના ઝાડ સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૂપ,કઢી, સંભાર જેવી વસ્તુમાં સરગવાનો ઉપયોગ થઈ છે. સરગવાનો સૂપ તેના પાન, ફૂલો, અને રેશાવાળા બીજ માંથી બનાવવામાં આવે છે. સરગવાના બીજ માંથી સરગવાનું તેલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાન અને મૂળ માંથી આર્યુવેદીક દવાઓ બનાવવા માટે ઉપયોગ થયા છે. સરગવામાં ખુબ જ પોષણ હોય છે તેથી તે આપણે કેટલીક બીમારીઓથી રક્ષણ આપે છે અને શરીરના અંગોને મજબૂત પણ કરે છે. Vandana Darji -
ભરેલાં રવૈયા નું શાક(Bharela Ravaiya nu shaak recipe in Gujarati
#RB14 નાના નાના રીંગણ માંથી બનાવેલું આ શાક રોટલી,બાજરી નાં રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Bina Mithani -
તળેલા રીંગણ નું ગ્રેવી વાળુ શાક (Fried Ringan Gravy Shak Recipe In Gujarati)
રીંગણ નું શાક કોઈને જલ્દી ભાવતું નથી હોતું..લગભગ બધા avoid કરતા હોય છે .પણ મારી recipe જોઈ ને બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો..આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
-
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
આખા અડદ ની કઢી (Whole Urad Kadhi Recipe In Gujarati)
#AM1 આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
ચોળી રીંગણ નું શાક (Chori Ringan Shak Recipe In Gujarati)
લીલી કુમળી ચોળી અને સાથે નાના રીંગણ ના પીસનાખી અને લસણ ડુંગળી ટામેટા નાખેલું શાક એટલુંસ્વાદીષ્ટ લાગે છે કે એકલું ખાઈએ તો પણ પેટભરાઈ જાય.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ