કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel

#GA4 #week 1 #potato ચીઝ પોટેટો બોલસ ચીઝ અને પોટેટો 2 ને બાળકો ને વધારે ગમે છે એટલે આ રેસીપી બનાવી બાળકો ને પણ ગમશે અંદરથી ચીઝી અને ઉપર થી ક્રિસ્પી

#GA4 #week 1 #potato ચીઝ પોટેટો બોલસ ચીઝ અને પોટેટો 2 ને બાળકો ને વધારે ગમે છે એટલે આ રેસીપી બનાવી બાળકો ને પણ ગમશે અંદરથી ચીઝી અને ઉપર થી ક્રિસ્પી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hour
2 લોકો
  • 5 નંગબટેટા
  • 4 કયુબચીઝ
  • 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  • 1 નંગ ઝીણી સમારેલી કોથમીર
  • 1 નંગઝીણી સમારેલી સીમલા મીરચી
  • 1 ચમચી ઑરેગાનો
  • 1 ચમચી ચીલી ફેલેકસ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 કપબ્રેડ ક્રમ્સ
  • 2 ચમચી મેદો
  • 2 ચમચીકૉનફલોર
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌપ્રથમ 1 કુકર લો કુકર મા કાચા બટેટા લૈઈ કુકરમાં પાણી નાખી બટેટા નાખી બટેટા બાફી લો પછી કુકર માથી કાઢી ઠંડા થવા દો પછી છાલ કાઢી નાખો

    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટેટા ને છીણી ની મદદ થી છીણી ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી સીમલા મીરચી કોથમીર ચીલી ફેલેકસ ઓરેગાનો છીણેલુ ચીઝ સવાદ પ્રમાણે મીઠું નાખીને મીક્ષ કરી લો

    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીક્ષ કરેલુ મિશ્રણ મા ચીઝ નો ટુકડો મૂકી ને બધી બાજુ થી બરાબર પેક કરો અને બોલસ રેડી કરો

    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હ વે મેદા અને કોનફલોર ના મિશ્રણ મા ડીપ કરી અને બ્રેડ ક્રમ્સ લગાડી તેલ મા તડી લો

    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તમારા ચીઝી પોટેટો બોલસ રેડી ગરમ ગરમ સર્વ કરો અદર થી ચીઝી અને ઉપર થી ક્રિસ્પી

    ચીઝ પોટેટો બોલસ (Cheese Potato Boll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર September 17, 2020 19:35
Mumbai Panvel
l love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
September 18, 2020 13:05
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ બટેટા બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
  2. શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
  4. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  5. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  1. બટાકા ફલાવર ના પરાઠા(Potato Gobiflower Recipe In Guajarati)
  2. મીસી લચ્છા પરાઠા (Misi Laccha Paratha Recipe In Gujarati)
  3. ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
  4. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13652387
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close