મીસી લચ્છા પરાઠા (Misi Laccha Paratha Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
બેસન રોટલી, પરાઠા, લચ્છા પરાઠા ટેસ્ટી લાગે છે અને બેસન લોટ મા પોષ્ટિક ગુણ છે ગરમી મા વધારે સારો. #પંજાબીપરાઠા
મીસી લચ્છા પરાઠા (Misi Laccha Paratha Recipe In Gujarati)
બેસન રોટલી, પરાઠા, લચ્છા પરાઠા ટેસ્ટી લાગે છે અને બેસન લોટ મા પોષ્ટિક ગુણ છે ગરમી મા વધારે સારો. #પંજાબીપરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન અને ધઉં નો લોટ મીઠું સ્વાદ પ્રમાણે, અજમો, જીરુ, મોણ મીકસ કરી લોટ બાંધવો.રોટલી જેવુ વણી ધી અથવા બટર સ્પેસ કરી ઉપર સુકો લોટ લગાવવો. નીચે મુજબ કટ કરી રોલ કરી વણવી અને પરાઠા ની જેમ તવા પર બનાવવી..
- 2
પંજાબી દાળ અને વેજીટેબલ સાથે પીરસવું.
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પંજાબી લચ્છા પરાઠા (Punjabi Lachha Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#week2#aaynacookeryclub આ પરાઠા એકદમ સ્વાદિષ્ટ અને પોષ્ટિક બને છે.કોઈ પણ શાક સાથે પીરસી શકાય છે. Varsha Dave -
લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati)
#સુપરશેફ2 #લોટ/ ફ્લોર્સ ની રેસીપીલચ્છા પરાઠા ઉત્તર ભારતની એક પ્રખ્યાત રેસીપી છે. એઆ એક પ્રકારના ફ્લેકી મલ્ટિલેયર્ડ પરાઠા છે. આ પરાઠા કોઈપણ ગ્રેવી બેઝ ડીશ સાથે અથવા દહીં સાથે પીરસી શકાય. Foram Vyas -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#PARATHAઆજે મેં મારા પતિ માટે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે. charmi jobanputra -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadindia#Cookpad_Gujaratiઅહી મે ધઉં ના લોટ ના લચ્છા પરાઠા બનાવ્યા છે જે હેલ્થી અને ખાવા માં ટેસ્ટી છે અને આ પરાઠા થોડા અલગ રીતે બનાવવા માં આવે છે.એક વાર તમે જરૂર ટ્રાય કરી મેને cooksnap કરજો. Payal Sachanandani (payal's kitchen) -
હરિયાળા લચ્છા પરાઠા
#પંજાબીલચ્છા પરાઠા એ પંજાબી ભોજન માં ખાસ જગ્યા ધરાવે છે. લચ્છા પરાઠા માં લિલી પ્યૂરી ઉમેરી વધારે સ્વાદિષ્ટ બનાવ્યા છે. Deepa Rupani -
ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સહમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
ચીલી ગાર્લિક લચ્છા પરાઠા (Chili Garlic Lachha Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા માં ચીલી-ગાર્લિક નો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. તેમાં પણ ઘી કે બટરમાં પરાઠા શેકાય તેની સુગંધ ચોમેર પ્રસરી જાય છે. વધેલા રોટલીનાં લોટ નો ઉપયોગ કરી સવારનાં નાસ્તામાં ચીલી-ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
લચ્છા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ લચછા પરાઠા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને હેલ્ધી હોય છે mamtabhatt829@gmail.com Bhatt -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટ માં શું બનાવું એ સમજાતું નહોતું. ૨-૩ ઓપ્શન વિચાર્યા પછી આ મસાલા લચ્છા પરાઠા બનાવ્યા. રોટલીનો લોટ ફ્રીઝમાં હતો તેમાં ઘી, મીઠું, મરચું અને અજમાનો ઉપયોગ કરી ગરમાગરમ મસાલા લચ્છા પરાઠા સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
-
-
લચ્છા પરાઠા
#ઇબુક૧#29પરાઠા એ નાસ્તા અને જમવા મા બને મા બનતાં હોય છે, લચ્છા પરાઠા એ પંજાબી વાનગી છે પણ રેસ્ટોરેંટ મા અને ઘરમાં પણ લોકો હવે બનાવવા લાગ્યા છે, ખાવાની પણ એક અલગ માજા છે એમ બંનાવવા પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
બટર પરાઠા (Butter paratha recipe in gujrati)
#રોટીસpost4બટર પરાઠા ખૂબ હેલ્ધી અને ટેસ્ટી છે નાસ્તા મા, જમવા મા પણ સારા લગે છે. Varsha Karia I M Crazy About Cooking -
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
લચ્છા મસાલા પરાઠા (Pachha masala paratha recipe in gujrati)
તમે અત્યાર સુધી અનેક પરાઠા બનાવ્યા હશે. પરાઠા તો સૌ કોઇને ભાવતાં હોય છે. તેમાંય આલુ પરોઠા તો ટોપ પર હોય છે. તો કેટલાક લોકો સવારે નાસ્તામાં પરાઠા ખાતા હોય છે. તો આજે આવા જ એક પરાઠાની રેસિપી લઇને આવ્યા છે. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ અને સહેલાઇથી બની જાય તેવા લચ્છા પરાઠા.. Rekha Rathod -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે. Maitry shah -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આજ સવારનો નાસ્તો તેમા દૂધ સાથે લચ્છા પરાઠા બનાવિયા Harsha Gohil -
લછછા પરાઠા (Laccha paratha Recipe In Gujarati)
#week1#paratha #GA4મે ગોલ્ડન એપરન ૪ માટે બનાવ્યા છે લછ્છા પરાઠા સવારે નાસ્તા માટે સરસ લાગે આશા રાખું છું આપ ને પણ ગમશે. H S Panchal -
બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
#AM4જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍 Noopur Alok Vaishnav -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
મસાલા લચ્છા પરાઠા (Masala Laccha Paratha recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ2આ એક એવા મસાલેદાર પરાઠા છે જે નાસ્તા તરીકે અને ભોજન બંને માં ચાલે છે. વળી મસાલેદાર હોવાથી શાક વિના પણ ભાવે છે. Deepa Rupani -
ગાર્લીક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1આજે મેં મારા પતિ માટે આ પરાઠા બનવ્યા હતા એમને ખુબ જ ભાવ્યા. charmi jobanputra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13659669
ટિપ્પણીઓ (14)