ટેસ્ટી અને મસાલેદાર ભાખરવડી (Tasty And Masaledaar Bhakharvadi Recipe In Gujarati)

Bindiya Shah @14122011helushah
ટેસ્ટી અને મસાલેદાર ભાખરવડી (Tasty And Masaledaar Bhakharvadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા માં મીઠું અને જરૂર મુજબ તેલ,અજમો નાખી ને લોટ બાંધી લો અને ૧૫ મિનિટ માટે મુકી દો
- 2
હવે બધા જ મસાલા ને મિક્સ કરી ને લીંબુ નીચોવી મિક્સરમાં ક્રશ કરી લો પાઉડર બનાવી લો
- 3
લોટમાં લુવા પાડી ને મોટો રોટલો વણી ને તેની પર આંબલી ની ચટણી લગાવીને મસાલો લગાવીને રોલ વાળી લો અને
- 4
રોલ વાળી ને ભાખરવડી કટ કરી લો અને હળવેથી હાથ માં દબાવી લો પછી તળી લો..... તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ ભાખરવડી.....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13655570












ટિપ્પણીઓ (2)