ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)

surabhi rughani @cook_25712047
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બૌર્ન બોર્ન એન્ડ ઓરીઓ બિસ્કિટ મિક્સર જાર માં લો.
- 2
તેને ક્રશ કરી લો, ત્યારબાદ તેમાં 2 ચમચી ખાંડ, 1 પેકેટ ઇનો ને 2 કપ દૂધ, 1 ચમચી મલાઇ ઉમેરી પાછું ક્રશ કરી લો.
- 3
કોસિસ્ટનસી લિક્વિડ ફોર્મ માં રાખવી
- 4
ત્યારબાદ કેક મોલ્ડ લો, તેમાં ઘી સ્પ્રેડ કરી મેંદો થોડો સ્પ્રેડ કરો ને પછી બનાવેલું મિશ્રણ ઉમેરી દો. ઓવેન માં કૉંવેકશન મોડ માં 20 થી 25 મિનિટ માટે 180 ડિગ્રી પર મૂકી દો.
- 5
ત્યારબાદ મોલ્ડ માંથી કાઢી કૅકે ને વચ્ચે થી કટ કરી લો ત્યારબાદ વચ્ચે એમાં ખાંડ ને ગેસ પર પાણી નાખી 2 મિનિટ માટે ગરમ કરી લો પછી આ serup ને વચ્ચે કૅકે માં પાથરી દો જેથી કૅકે એકદમ સોફ્ટ બનશે.
- 6
પછી કેક ને ડેકોરેશન માટે ચોકોલેટ શિરપ પેલા લગાવી દો ત્યારબાદ ઝેમ્સ, ચોકલટે ચિપ્સ થી ગાર્નિશીંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
-
ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
# World Baking Dayચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે. Jayshree Doshi -
-
-
-
બોર્નબોન કુકીઝ(Bourbon Cookies recipe in Gujarati)
મારી Engagement Anniversary ના દિવસે મારા husbund ને Surprise આપી હતી અમને આ કુકીઝ બોવ ભાવે છે .#GA4#Week12#COOKIES surabhi rughani -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni) -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકલેટ કપ કેક (chocalate cup cake recipe in gujarati)
#GA4#Week10#ચોકલેટ કપ કેક (chocalate cup cake) Mansi Patel -
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
ચોકલેટ કપ કેક (Chocolate cup cakes recipe in Gujarati)
#goldenapro3 #week 20 #ચોકલેટ Dhara Raychura Vithlani -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.#GA4 #Week2 #banana Ruchi Shukul -
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
ચોકલેટ ઓરિઓ કેક (Chocolate Orio Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
કેક (cake recipe in Gujarati)
બાળકોને કેક ગમે છે. અને કેક ગની બધિ વિધિ બને છે. આજે મેં સરળ ચોકલેટ બિસ્કિટ કેક બનાવ્યો છે. જી બહુ જે સરળ અને સ્વાદિષ્ટ પાન છે. Zarna Jariwala -
-
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13597412
ટિપ્પણીઓ (8)