પરાઠા (Paratha Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
પરાઠા (Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં પાણી અને મીઠું સ્વાદ મુજબ ઉમેરીને લોટ બાંધવો
- 2
લોટને થોડીક વાર થાળી ઢાંકી દોએકદમ મસળી અને લૂવો બનાવી પરાઠા વણી દો
- 3
પરાઠા વણાઈ જાય પછી તવી ફાસ્ટ ગેસ કરી પરાઠા મૂકી તેલ લગાવીને ધીમે તાપે, થોડીક વાર ફાસ્ટ તાપે રાખી શેકવા, પરાઠા શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી, દહીં પરાઠા ભીંડી મસાલા સલાડ અને છાસ સાથે ગરમાગરમ પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13656744









ટિપ્પણીઓ (2)