કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)

Janki Soni
Janki Soni @cook_26324402
Ahmedabad

I loved it so I can make it... it's very healthy nd yummy food...

I loved it so I can make it... it's very healthy nd yummy food...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 nd 1/2 hrs...
5 people
  • 500 ગ્રામ . ખજુર (ઠડિયા વગર)
  • 25 ગ્રામ. પીસ્તા
  • 25 ગ્રામ. કાજુ
  • 25 ગ્રામ.બદામ
  • જરૂર મુજબખસ ખસ લગાવા પુરતી
  • 1ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 nd 1/2 hrs...
  1. 1

    સૌ પ્રથમ ખજુર લો. તેને બારીક કટકા કરી મીક્સર મા કરસ કરો.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક તાવડીમાં એક ચમચીમાં ઘી લો.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં બદામ પીસ્તા કાજુ ના બારીક કટકા કરી શેકી લો. શેકાયા પછી એ બીજા વાડકા માં કાઢી લો.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તાવડીમાં એક ચમચીમાં ઘી લો.પછી એ તાવડી માં ખજુર નાખી શેકો.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડીવાર માં એ બધુ મીક્સ થઈ જાય પછી તેમાં ડ્રાયફ્રુટ નાખો.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી ફોઈલ પેપર લો.
    એમાં ખસ ખસ પાથરી ગરમ કરેલુ મીક્સર ના રોલ વાડો. રોલ વાડતા વાડતા ખસ ખસ લગાવી દેવી.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સરખા રોલ થઈ ગયા પછી ફોઈલ પેપર મા રોલ પેક કરી મુકી દેવા.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક કલાક ફ્રીજ માં રાખો.
    ત્યારબાદ ફ્રીજ માંથી બહાર કાઢી તેના કટકા કરો.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યાર બાદ તૈયાર.

    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janki Soni
Janki Soni @cook_26324402
પર October 06, 2020 19:19
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
October 07, 2020 05:58
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજુર રોલ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સૂકી ચટણી,(Dry Chutney Recipe in Gujarati)
  2. ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
  3. 4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
  4. ખાંડવી (Khandavi Recipe in Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. આલમંડ પનીરની ખીર(Almond Paneer Kheer Recipe in Gujarati)
  2. લીલી ચટણી(Green Chutney Recipe in Gujarati)
  3. સુપ વિથ નુડલ્સ(Soup Noodles Recipe in Gujarati)
  4. જૈન પાવભાજી(Jain Pavbhaji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13659085
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close