લીલી ચટણી(Green Chutney Recipe in Gujarati)

Trupti Mankad
Trupti Mankad @cook_26619568

આ ચટણી ઢોકળા,મુઢિયા,ખમણ સાથે સર્વ કરવામાં આવે છે.#GA4
#week4

લીલી ચટણી(Green Chutney Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ ચટણી ઢોકળા,મુઢિયા,ખમણ સાથે સર્વ કરવામાં આવે છે.#GA4
#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો
  1. 1 વાટકીકોથમીર
  2. 1/2 વાટકીફુદિનો
  3. 1સિમલુમરચુ
  4. 2ત્રણ લીલામરચા
  5. એકટુકડો આદુ નો નાનો
  6. બે-ત્રણ કળીલસણ
  7. ચાર-પાચ લીમડા ના પાન
  8. 1 નાની ચમચીલીંબુનો રસ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 ચમચીમોળું દહિ
  11. 1 નાની ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ.પ્રથમ એક મિક્ષર જાર મા ચટણી ની બધી સામગ્રી નાખવી.

  2. 2

    પછી તેને ત્રીસ seconds માટે દળવુ. જરૂર પડે તો એક-બે ચમચી પાણી ઉમેરવુ.

  3. 3

    ચટણીનીપેસ્ટ બરોબર થઇ જય એટલે બાઉલ મા કાઢી તેમાં એક ચમચી મોળું દહિ અને ચાટ મસાલો નાખી બરોબર મિક્ષ કરવુ

  4. 4

    ચટણી બરોબર તૈયાર થઈ જાય એટલે એક પ્લેટ મા ચટણી નુ-બાઉલ મુકી આજુબાજુ મા મરચાંથી સજાવવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

Similar Recipes