સુપ વિથ નુડલ્સ(Soup Noodles Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે બધા ચાઈનીઝ ખાવાના ખૂબ શોખીન હોઈએ છીએ. આજે આપણે આવી જ એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ..... એ માટે સૌપ્રથમ એક પેન લો. એમા તેલને થોડું ગરમ થવા દો. ત્યારબાદ તેમા લસણ, આદુ અને લીલા મરચા ને સોતળો..
- 2
બધું બરાબર પાકી જાય ત્યારબાદ તેમાં ત્રણેય સોસ નાખો.... અને તેને બરાબર હલાવી લો.
- 3
ત્યારબાદ તેમા પાણી ઉમેરો અને તેમાં કોર્ન ફ્લોર ઉમેરો અને બરાબર હલાવો... ત્યારબાદ તેને થોડી વાર ઉકળવા દો.
- 4
ત્યારબાદ તેમાં બાફેલા નુડલ્સ ઉમેરો...... અને આપણું આ સુપ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
-
-
-
-
-
-
-
-
-
-
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
-
-
-
-
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
-
-
-
-
-
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
-
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
નુડલ્સ કોફતા કરી વિથ પરાઠા (Noodles Kofta Curry Paratha Recipe I
#MRCSunday ચોમાસા માં ચટપટું તેમજ તીખું ખાવાનું મન થાય.તો આજે મે રસોઈ માં એક નવું ક્રીએશન કર્યું.☺️ નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13790365
ટિપ્પણીઓ (4)