સલાડ(salad recipe in Gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
ચણાનુ સલાડ એકદમ ઇઝી હેલધી ડાયેટ છે
સલાડ(salad recipe in Gujarati)
ચણાનુ સલાડ એકદમ ઇઝી હેલધી ડાયેટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા રાતના પલાળી રાખી સવારે ધોઈ મીઠું સ્વાદ મુજબ ઉમેરીને બાફી લો
- 2
બાફેલા ચણા મા ઝીણું સમારેલી ડુંગળી, ટામેટા, કાકડી, કોબી,લીલા મરચાં ના ટુકડા, આદુ ની પેસ્ટ ઉમેરીને હલાવવાનુ
- 3
બધું એકદમ મિક્સ કરીને મીઠું સ્વાદ મુજબ, મરચું પાઉડર, ધાણાજીર,લીંબુનો રસ નાખી હલાવવાનુ, કોથમીર નાખી પીરસો, તેમાં સેવ અને લીલી ચટણી, મીઠી ચટણી ઉમેરીને પણ ખાઇ શકે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13664734








ટિપ્પણીઓ (8)