ભરેલું શાક (Bharva Sabji Recipe In Gujarati)

ભરેલું શાક (Bharva Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું શાક ધોઈ લેવું.બટેકા ને ડુંગળી છાલ ઉતારી ને ઉપર થી કાપા પડી લેવા,રીંગણા ને પણ ચોકડી આકાર થી કાપા પાડી લેવા.હવે ચણા ના લોટમાં મરચું,હળદર, ધાણાજીરૂ,નમક,ખાંડ, જીનુખમણ,ચપટી હિંગ,1 ચમચી તેલ 1 ચમચી ધાનભાજી,બધી ઉમેરી ને મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો.બધા શાક માં મસાલો ભરી તૈયાર કરી લેવું.
- 2
કૂકર માં બાકી વધેલું તેલ નો વઘાર મૂકવો.તેલ ગરમ થાય જાય એટલે રાઈ,જીરું,હિંગ,આદુ મરચા ની પેસ્ટ,ટમેટું,લીમડો ઉમેરવા,
- 3
તેમાં સૌપ્રથમ ફકત બટેકા ઉમેરી દેવા.અને બધું મિક્સ કરવું. હવે અડધો ગ્લાસ પાણી એડ કરી કૂકર ની એક સિટી થવા દેવી.થઈ જાય એટલે કૂકર ખોલી લેવું.તેમાં બધું શાક ઉમેરી ને મિક્સ કરવું.બાકી વધેલો મસાલો પણ ઉમેરી દેવો.
- 4
જોઈએ તો વધુ પાણી એડ કરી. ધીમે તાપે 1 થી 2 સિટી વગાડવી. ઠંડુ પડે એટલે શાક તૈયાર.એક પ્લેટ માં કાઢી સર્વ કરો ઉપર ધાનાભાંજી થી ગાર્નિશ કરી લેવું.
Similar Recipes
-
રીંગણ બટાકાનું ભરેલું શાક(Ringan Potato Stuffed Shak Recipe In Gujarati)
#GA4#week1#potato Piyu Savani -
-
-
-
-
-
શક્કરીયા નું શાક(Sweet potato sabji recipe in gujarati)
#GA4#Week11#Food puzzle#Sweet potato Hiral Panchal -
-
-
-
-
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચીભડાં નું શાક(Chibhada Nu Shak Recipe In Gujarati)
કાલે સાંજે મે ચીભડાં નું શાક બનાવયું તું મારા મમ્મી અવાર નવાર આ શાક બનાવે ને રોટલી ભાખરી માં બહુ મસ્ત લાગે છે ને તરત જ થોડીક મિનિટ માં બની જાય છે #ફટાફટ Pina Mandaliya -
ફલાવર અને બટેકા નું શાક(Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week24#Couliflower#Cauliflower and potato sabji Heejal Pandya -
રીંગણ બટાકા નું શાક(Ringan Bataka nu shak recipe in Gujarati)
#GA4#week1#potato (બટાકા) Siddhi Karia -
-
-
-
કોર્ન બટાકા પૈવા (Corn Potato Paua Recipe In Gujarati)
#ફટાફટ#superchef4#post_5ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તેવો નાસ્તો બનાવીએ..તો હું આજે ઇન્સ્ટન્ટ બની જાય તેવો નાસ્તો જે લગભગ બધા ના ઘરે બનતું જ હશે પણ જો થોડું innovative ટેસ્ટ જોઇતો હોય તો ફટાફટ નોંધી લો આ રેસિપી..પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,spicy પૌવા આજે બનવયે કૈન બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે અને સહેલાઇ અને ઝટપટ બની જાય એવા... Sheetal Chovatiya -
કારેલા નું ભરેલું શાક (karela nu bharelu shak recipe in Gujarat
#SVC કારેલા નું નામ સાંભળી ને જ તે કડવા હોવાં નાં કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલા ને સ્વાદિષ્ટ બનાવવાંમાં આવે તો મોમાં પાણી આવી જાય. સ્વાસ્થ્ય માટે ભરેલાં કારેલા વધારે સારા.અહીં છાલ સહિત કારેલા નું શાક બનાવ્યું છે. Bina Mithani -
બટાકા ના સ્ટફ મિર્ચી વડા (Potato Stuffed Mirchi Vada Recipe In Gujarati)
#GA4#Week1# potato mirchi vada Maitry shah -
રીંગણા બટેટાનું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)
#GA4#Week1#post1#uttapam Bindiya Shah -
ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week1બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
-
More Recipes
ટિપ્પણીઓ (6)