બટર સ્વીટ કોર્ન પુલાવ (Butter sweet corn pulav recipe in gujarati)

Hetal Gandhi @cook_22395538
બટર સ્વીટ કોર્ન પુલાવ (Butter sweet corn pulav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત ને કૂકર માં છુટા બાફી લો. કૂકર ઠંડું પડે પછી જ ખોલો.
- 2
- 3
ત્યાં સુધી બધાં શાકભાજી જીના સમારી લો
- 4
એક કઢાઈ માં બટર ગરમ કરી તેમાં હિંગ નાખો.
- 5
ત્યાર બાદ બધાં શાકભાજી નાખો. બરાબર મિક્સ કરો. મીઠુ, હળદર નાખી થોડી વાર ચડવા દો.
- 6
ત્યાર બાદ લીંબુ નાખી, ભાત નાખો. બરાબર મિક્સ કરી થોડી વાર ચડવા દૌ. તૈયાર છે બટર સ્વીટ કોનઁ પુલાવ😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13669759








ટિપ્પણીઓ