મિલ્કમેડ (Milk Maid Recipe In Guajarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

આપણે જે બહાર થી મિલ્કમેડ લાવીએ છે એવુજ ઘરે ઈઝીલી એકદમ ઓછા ખર્ચે બનાવી શકીએ છે, એવો જ ટેસ્ટ અને એવોજ કલર અને બનાવા માં ટાઈમ પણ બહુ નથી લાગતો.

મિલ્કમેડ (Milk Maid Recipe In Guajarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આપણે જે બહાર થી મિલ્કમેડ લાવીએ છે એવુજ ઘરે ઈઝીલી એકદમ ઓછા ખર્ચે બનાવી શકીએ છે, એવો જ ટેસ્ટ અને એવોજ કલર અને બનાવા માં ટાઈમ પણ બહુ નથી લાગતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20, મિનિટ
  1. 500 ગ્રામદૂધ
  2. 1 કપખાંડ
  3. 1 ચપટીખાવાના સોડા

રાંધવાની સૂચનાઓ

20, મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નોનસ્ટિક કડાઇ માં દૂધ અને ખાંડ મિક્સ કરી ઉકાળવા મુકો. અને સતત હલાવતા રહો. દૂધ ને સાઇડે ચોંટવા નહિ દેવાનું ઉખાડતા જવાનુ.

  2. 2

    જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ તેનો કલર બદલાશે, બ્રાઉનીસ થવા લાગશે.હવે દૂધ અડધા થી થોડુ ઓછું થાય એટલે સોડા નાખો. સોડા નાખશો એટલે ફીણ જેવું થવા લાગશે.

  3. 3

    તેને સતત હલાવતા રહેવું નહિ તો ચોટશે ધીરે ધીરે ઘટ્ટ થશે વધારે ઘટ્ટ નહિ થવા દેવાનું. હાથ થી ચેક કરવાનું સ્ટીકી લાગે એટલે ગેસ બંધ કરી દેવાનું.એકદમ બહાર થી લાવ્યા હોય એવોજ ટેસ્ટ લાગે છે

  4. 4

    આને તમે કેક, ડેઝર્ટ કે કોઈ પણ મીઠાઈ બનાવા માં ઉપયોગ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes