કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#GA4 #Week1

#GA4 #Week1

વધુ વાંચો

બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#GA4 #Week1

#GA4 #Week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૪-૫ નંગ બટેટા
  2. ૨ ચમચીચણા નો લોટ
  3. ૪ ચમચીલાલ મરચુ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૨ ચમચીધાણજીરું
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ નંગ ટામેટું ખમણેલું
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૩ ચમચીતેલ
  10. ૧ ડાળખી મીઠો લીમડો વઘાર માટે
  11. ૨ ચમચીમાંડવી નો ભુક્કો
  12. ૧ ચમચીખાંડ
  13. ૧ ચમચીલીંબુ નો રસ
  14. ૧ ચમચી રાઈ
  15. ૧ ચમચી રાઈ
  16. ચપટી હિંગ
  17. ચપટી હિંગ
  18. ૧/૨ ચમચી જીરું
  19. જરૂર મુજબ કોથમીર સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ધોઈ ને સમારી લો.

    બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પ્લેટ માં ચણા નો લોટ,માંડવી નો ભુક્કો,લાલ મરચું,હળદર,ધાણાજીરું,મીઠું,લીંબુ નો રસ,ખાંડ,ગરમ મસાલો આ બધું લઈ મસાલો મિક્સ કરી લો.

    બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કૂકર માં તેલ ગરમ મૂકો.તેમાં રાઈ,જીરું,હિંગ,લીમડો થી વઘાર કરો.ત્યારબાદ તેમાં બટેટા ઉમેરો.અને બનાવેલો બ્ધો મસાલો એડ કરો.અને જરૂર પૂરતું પાણી ઉમેરો..

    બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૪-૫ સિટી કરી ને ગેસ બંધ કરી દો.ઉપર કોથમીર ભભરાવી દો.ગરમ ગરમ શાક રોટલી,પરાઠા, થેપલા,પૂરી બધા સાથે સર્વ કરી શકો છો....

    બટેટા નું રસાવાડું શાક (Bateka Nu Rasavadu Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર September 19, 2020 12:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  2. મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
  3. સ્વિસ રોલ(Swiss Roll Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી નટેલા કપકેક(Strawberry Nutella cupcake recipe in Gujarati)
  5. ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
  1. મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા(Mix Veg paneer Cheese Paratha Guj recip
  2. આલુ પાલક પરોઠા (Aaloo palak paratha recipe in Gujarati)
  3. મેથી ગાંઠિયા નું શાક (Methi Ganthiya Recipe In Gujarati)
  4. ફ્રાઈડ બ્રેડ પોટેટો સમોસા(Fried Bread Potato Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13670671
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close