દાલ મખની(Daal Makhni Recipe in Gujarati)

#week 1
પંજાબ ની તો ફેમસ પણ મારા ઘર માં બધાને ભાવતી અને હેલ્થી પણ
દાલ મખની(Daal Makhni Recipe in Gujarati)
#week 1
પંજાબ ની તો ફેમસ પણ મારા ઘર માં બધાને ભાવતી અને હેલ્થી પણ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ અને રાજમાં રાત્રે 4 થી 5વાર પાણી થી ધોઈ લો રાત્રે (જ્યાં સુધી પાણી ચોખ્ખું ના રે ત્યાં સુધી)
- 2
સવારે બાફતા પેહલા ખડા મસાલા અને મીઠું નાખી દો અને 10 થી 12 સિટી વાગવા દો
- 3
કુકર ઠંડુ થાય પછી તેને ધીમા તાપે થવા દો તે સમયે રાજમાં ને ચમચા થી ક્રશ કરતા જાવ
- 4
ગ્રેવી તૈયાર કરો ટોમેટો પીસીલો અને આદુ ક્રશ કરી લો વઘાર ma તેલ અને ghee કે માખણ તમારી પસંદ પ્રમાણે લઇ શકાય તેલ ઉપર આવે ત્યાં સુધી ગ્રેવી થવા દો
- 5
ગ્રેવી થઇ જાય પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે કારણ કે બાફવા માં થોડું મીઠું નાખીએ છીએ એટલે મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી દો 1/4સ્પૂન ખાંડ (ઓપ્શનલ)
- 6
ગ્રેવી દાલ માં મિક્સ કરી ને 10minute માટે થવા દો મસાલા દાલ માં મિક્સ થઇ જાય
- 7
ફ્રેશ ક્રીમ અને ધાણા થી ગાર્નિશ કરો અને તમે જીરા rice સાથે સર્વ કરો
- 8
Hu લસણ કે કાંદા વાપરેલ નથી તો પણ દાલ ટેસ્ટી જ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ