હેલ્ધી બાયટ (Healthy Bites Recipe In Gujarati)

Hema Joshipura @cook_26380252
હેલ્ધી બાયટ (Healthy Bites Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ઘઉં ના લોટ માં મીઠું,તેલ, ચિલીફલક્સ,ઓરેગાનો,મારી પાઉડર ઉમેરી મિક્સ કરો
- 2
ત્યાર બાદ જરુર મુજબ પાણી ઉમરીને ભાખરી જેવી કણક બાંધો અને ૧૦_૧૫મિં તેવા દો
- 3
ત્યારબાદ નાના લુવા કરી નાની બભાખરી વણો
- 4
તેને તવા પર ધીમા તાપે શેકી લો
- 5
હવે તેના પર સૈા પ્રથમ ટમેટો સૌસ લગાવી તેના પર જીના સમારેલી ડુંગલી ટામેટા લીલા મરચા અને ઉપર ચીઝ પાથરો
- 6
અને ઉપર ઓરેગાનો ચિલિફ્લક્ષ નાખી ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચીઝ ઓગળે ત્યાં સુધી થવા દો
- 7
હવે પીરસો સાથે ગોળ લીંબુ n મીઠું મથી બનાવેલ શેરડી નો રસ પીરસ્યો છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680283













ટિપ્પણીઓ (3)