દાળ બાટી અને લાલ મરચા ની ચટણી (Dal Baati & Red Chilli Chutney Recipe In Gujarati)

દાળ બાટી અને લાલ મરચા ની ચટણી (Dal Baati & Red Chilli Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા કુકર માં તુવેર ની દાળ અને મગ ની દાળ બાફી લેવી પછી ઘઉં ના બંને લોટ લેવા લોટ માં તેલ અને મીઠું થોડો અજમો અને હળદર મિક્સ કરી ને કણક લોટ બાંધવો દાળ બાટી ના કુકર માં બાટી બનાવી ને સ્ટીમ માટે મુકવી પછી દાળ માટે નાના નાના ટામેટા અને ડુંગળી સમારી લેવી આદુ લસણ ની પેસ્ટ બનવવી દાળ ના વઘાર માટે એક તપેલી માં તેલ નાખી ને તેમાં રાઈ નાખવી પછી પેસ્ટ ઉમેરવી ટામેટા અને ડુંગળી એડ કરવી પછી તેમાં મીઠું મરચું હળદર અને ગરમ મસાલો નાખવો બાફેલી દાળ મિક્સ કરવી
- 2
પછી તેના પર લીલો મસાલો લીલા મરચા અને મીઠો લીબડો નાખવો દાળ તૈયાર કુકર માથી બાટી કાઢી લેવી બાટી થઈ ગઈ લાલ મરચા ની ચટણી માટે લસણ અને જરુ અને અજમો નાખી ને વાટી લેવું એક નાની કઢાઈ માં થોડું તેલ નાખવું પછી તેમાં રાઈ નાખવી વાટેલું લસણ એડ કરવું પછી લાલ દળેલું મરચું મીઠુ નાખવું એમાં થોડું બે ચમચી જેટલું પાણી એડ કરવું ચટણી થઈ ગયા પછી લીલો મસાલો નાખવો
Keywords
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- લખનવી આલુ વિથ લખનવી પરાઠા (Lakhnavi aloo with Lakhnavi Paratha recipe in Gujarati)
- પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- આઇસક્રીમ માર્બલ કેક (Ice Cream Bread Marble cake Recipe In Gujarati)



ટિપ્પણીઓ