ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

#GA4
#Week2
બધાને અને બાળકોને ભાવતા ડોરા કેક રેડી છે.
આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે સરસ મજાની પેનકેક.
આ એક બહુ જ સરસ મજાનું ડેઝર્ટ છે.
You tube channel
https://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw

ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)

#GA4
#Week2
બધાને અને બાળકોને ભાવતા ડોરા કેક રેડી છે.
આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે સરસ મજાની પેનકેક.
આ એક બહુ જ સરસ મજાનું ડેઝર્ટ છે.
You tube channel
https://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
પાંચથી છ વ્યક્ત
  1. ૧ કપ મેંદો અથવા ઘઉંનો લોટ
  2. ૩|૪ કપ કન્ડેન્સ મિલ્ક
  3. ૧|૨ નાની ચમચી બેકિંગ સોડા
  4. ૧નાની ચમચી વેનિલા એસેન્સ
  5. ૧વાટકી સાદુ દુધ
  6. ૧મોટો ચમચો મધ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    એકવાટકી ચાડેલો મેંદો એક મોટા બોલમા લઈ લ્યો.

  2. 2

    તેમાં 3/4 કપ condensed મિલ્ક નાખો.

  3. 3

    હવે તેમાં બેકિંગ સોડા અને વેનિલા એસેન્સ ઉમેરો.

  4. 4

    હવે તેને એન્ડ બીટર ની મદદથી મિક્સ કરી લો.

  5. 5

    હવે તેમાં ચાર થી પાંચ મોટા ચમચા સાદુ દૂધ ઉમેરો.

  6. 6

    આમ કરીને ધીમે ધીમે દૂધ ઉમેરતા ઉમેરતા કેક જેવુ અને ગાંઠા વગર નું બેટર બનાવી લેવું.

  7. 7

    હવે તેમાં એક મોટો ચમચો મધ ઉમેરો. અને બધું બરાબર મિક્સ કરી લેવું.

  8. 8

    હવે એક સૉસપેનને પર ધીમા તાપે ગરમ થવા દેવું.

  9. 9

    હવે તેના ઉપર જરા તેલ છાંટી બરાબર લૂછી લેવું.

  10. 10

    હવે તેના પર એક ચમચો તૈયાર કરેલું બેટર નાખી તેને મેળે મેળે પસરવા દેવું. ચમચો અડાળવો નહીં.

  11. 11

    ત્રીસ થી ચાલીસ સેકેન્ડ ઢાંકીને તેને પકાવવું.

  12. 12

    હવે ચેક કરીને તેને બીજી બાજુ પલટાવી લેવું. તેમજ બીજી બાજુ પર પણ 30થી 40 સેકન્ડ પકાવવું.

  13. 13

    હવે એક ડોરા કેક ને upside-down સર્વિંગ પ્લેટમાં લઈને તેના ઉપર નટેલા અથવા ચોકલેટ ganache સ્પ્રેડ કરવો.

  14. 14

    હવે તેના ઉપર ચિત્ર માં દેખાયડા પ્રમાણે બીજું ડોરા કેક મૂકી દેવુ.

  15. 15

    તો તૈયાર છે બધાને ભાવતા અને બાળકોને ભાવતા ડોરા કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર

ટિપ્પણીઓ

Similar Recipes