દૂધપાક (Dudhpak Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 2-3 વાર ધોઈ લેવા અને 2 કલાક પલાળી રાખો (ઉતાવળ છે તો 20 મિનિટ માટે) પલાળેલ ચોખા ને 4 ગણા દૂધ સાથે કુકર માં બાફી લો
- 2
ચોખા બફાય ને ઠરે એટલે જરૂર મુજબ દૂધ ઉમેરીને હલાવવાનુ, પછી ખાંડ નાખી હલાવવાનુ
- 3
મિલ્ક પાઉડર નાખી, ચોખા ના લોટ ની પેસ્ટ ઉમેરીને હલાવવાનુ, કાજુ બદામ ની કતરણ, ઇલાયચી નો પાઉડર ઉમેરીને હલાવવાનુ છે
- 4
હવે ગેસ બંધ કરી ગરમાગરમ પીરસો, ઠંડુ ખાવાની મજા આવે છે તો ફ્રીજ માં મૂકી પીરસો ત્યારે ડાયફુટ ઉમેરીને પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13685757









ટિપ્પણીઓ (4)