ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecream recipe in gujarati)

Vishwa Shah @dwisha_27
ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 કેળા નાં ટુકડા કરી એને એર ટાઈટ ડબ્બા માં કે ઝીપ લોક બેગ માં ભરી ને ફ્રીઝર માં મૂકી દો.
- 2
હવે ફ્રોઝેન કરેલા કેળા માં ક્રીમ તથા મિલ્ક પાઉડર ઉમેરી ને પલ્સ મોડ પર પીસી લો.તથા 20 મિનિટ માટે તેને ફરી ફ્રિઝર માં મૂકી દો. હવે તેને કાજુ નાં ટુકડા તથા ડેરી મિલ્ક નાં છીણ વડે ગાર્નિશ કરો.તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી બનાના આઇસ્ક્રીમ 🍨
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13696138









ટિપ્પણીઓ