પાલક સબ્જી(Palak sabji recipe in Gujarati)

Dimple Seta @cook_26095721
પાલક સબ્જી(Palak sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની 4 પૂડી લ્યો...
- 2
હવે પાલક ને જીણું જીણું સમારી લ્યો અને તેને 4 થી 5 પાણીએ સાફ કરી લ્યો..
- 3
તેલ મૂકી તેમાં થોડી રાઈ, જીરું, લસણ અને હિંગ નાખી પાલક નાખી વધાર કરી લ્યો.. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી પાણી નાખી થોડું કૂક કરી લ્યો.. પછી તેમાં જીણું સમારેલું ટામેટું 5 થી 10 મિનિટ શાકને કૂક કરી લ્યો. તો તૈયાર છે પાલક ટામેટાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati)
આ સબ્જી ને તમે કેરીના રસ પૂરી અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ પૌષ્ટિક છે #GA4 #Week2 Megha Bhupta -
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
-
દાલ પાલક સબ્જી (Dal Palak sabji recipe in gujarati)
#મોમમારા મમમી આ સબ્જી ખૂબ સરસ બનાવે.જે લોકો ને એમ જ ભાજી ખાવી ન ગમતી હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
-
પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati)
#GA4 #Week23ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક ને પસંદ આવે એવું પાપડ-ડુંગળી નું શાક..Dimpal Patel
-
-
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
-
-
રીંગણ બટાકા ટામેટા મસાલા સબ્જી(Brinjal potato tometo masala sabji recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ-4 મિત્રો જ્યારે સમય ઓછો હોય કે અચાનક મહેમાન આવી જાય તો સ્વાદિષ્ટ શાક ભરેલું જ ધ્યાનમાં આવે પણ સમયની કટોકટી છે કે ફરસાણ મીઠાઈ પણ બનાવવાના હોય એટલે આ રીતે શાક બનાવી જોજો ભરેલા શાકની જ ઈફેક્ટ આવશે અને સ્વાદ પણ એવો જ આવશે અને ખૂબ જલ્દી તૈયાર થઈ જાય છે...👍 Sudha Banjara Vasani -
પાલક ગ્રેવી મસાલા & પાલક કેપ્સિકમ સલાડ(Palak Gravy Masala & Palak Capsicum Salad Recipe In Gujarati)
મારી આ પાલક ની રેશિપી તમને ખૂબજ ગમસે. #GA4 #Week2 Aarti Dattani -
-
પાલક આલું સબ્જી (Palak aalu sabji recipe in Gujarati)
#GA4#week2અહીં પાલક આલુ સબ્જી એકદમ નવી રીતે રજૂ કરી છે તમે પણ બનાવશો તો ઘરના બધાને જરૂરથી ભાવશે અને એકદમ ઓછી વસ્તુઓમાં સરસ મજાનું શાક બને છે Buddhadev Reena -
-
-
રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati)
#GA4#Week25#rajasthani Hetal Kotecha -
-
ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
-
આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)
#MW4#પાલકભાજી આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે. ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
-
ગટ્ટા સબ્જી(gatta sabji in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ28આજે મેં રાજસ્થાન નું ફેમસ ગટ્ટા નું શાક બનાવ્યું છે જે ખૂબ પૌષ્ટિક અને ટેસ્ટી છે અને લીલોતરી શાક ની અવેજી માં ખૂબ સારું પડે છે Dipal Parmar -
પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)
#MW4શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે. Neeru Thakkar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13713539
ટિપ્પણીઓ (2)