કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મંચુરિયન(Manchurian Recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#GA4
#Week3
#Manchuriyan મારા ઢીંગલી ના ફેવરીટ છે મંચુરિયન

#GA4
#Week3
#Manchuriyan મારા ઢીંગલી ના ફેવરીટ છે મંચુરિયન

વધુ વાંચો

મંચુરિયન(Manchurian Recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#GA4
#Week3
#Manchuriyan મારા ઢીંગલી ના ફેવરીટ છે મંચુરિયન

#GA4
#Week3
#Manchuriyan મારા ઢીંગલી ના ફેવરીટ છે મંચુરિયન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
8 સર્વિંગ્સ
  • ---મંચુરિયન બોલ્સ બનાવવા માટે----
  • 2 વાટકીજીણી ખમણેલી પતા કોબી
  • 1 વાટકીજીણુ ખમણેલુ ગાજર
  • 1 કપજીણી ખમણેલી ડુંગળી
  • 1 કપઆદુ,મરચા અને લસણની પેશ્ટ
  • 1 ચમચીમરી પાઉડર
  • સ્વાદમુજબ મીઠું
  • 2 ચમચીસોયાસોશ
  • 2 ચમચીટોમેટોસોશ
  • 1 વાટકીમેંદાનો લોટ
  • 1/2વાટકી કોનૅફલોર
  • ----સુપી ગેૃવી બનાવવા માટે----
  • 1 વાટકીજીણુ સમારેલુ ગાજર,મરચુ,ટમેટુ,ડુંગળી
  • 3 ચમચીઆદુ,મરચાઅને લસણની પેશ્ટ
  • 2 ચમચીસોયાસોશ
  • 2 ચમચીટોમેટો સોશ
  • 2 ચમચીકોનૅફલોર
  • 1 ચમચીમરી પાઉડર
  • બોલ્સ ને તડવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પહેલા એક બાઉલમા કોબી ગાજર,ડુગરી,આદુ, મરચાઅને લસણની પેશ્ટ,મરી પાઉડર,સોયાસોશ,ટોમેટોસોશ,મીઠું,આબધી જ વસ્તુઓને આપણે લઈ લેશુ.પછી તેમા કોનૅફલોર અને મેંદાનો લોટ નાખીશુપછી બધુ જેક સરખુ મીકસ કરશુ એટલે બોલ્સ બનાવા માટેનો લોટ બંધાઈ જાશે. હ

    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણેતેના નાના નાના ગોળ બોલ્સ બનાવીશુ.હવે આપણે એક કડાઈમા તેલ ગરમ કરવા મુકીશુતેલ ગરમ થઈ જાય એટલે તેમા બોલ્સ નાખીશુ. બંને સાઈડ ફેરવતા રહેશુ એટલે બોલ્શ સરસ રીતે બાઉન કલર મા તડાઈ જશે.

    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આવી જ રીતે બધા જ બોલ્સ તડાઈ ગયા છે

    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    --સુપી ગેૃવી બનાવા માટેની રીત----

  5. 5

    એક કડાઈ મા ત બે ચમચી તેલ ગરમ કરવા મુકવાનુપછી તેમપઆ આદુ,મરચા અને લસણની પેશ્ટ નાખવાનીપછી તેમા જીણા સમારેલા વેજ.નાખવાના.

    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવેતેને ત્રણ ચાર મીનીટ સૈતરવા ના પછી તે સોતરાઈ જાય એટલેતેમા સોયાસોશ,ટોમેટો સોશ અને મરી પાઉડર નાખવાના અને પછી મીઠું નાખવાનુ.આભધુ મીકસ થઈ જાય એટલે તેમા પોણો લીટરપાણી નાખવાનુ.પછી એક વાટકીમા કોનૅફલોરને પાણી મા ધોરીને નાખવાનો જેથી સુપ ધટ થઈ જાય

    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તે ઉકળી ને ધટ થઈ જાય એટલે તેમા બનાવેલા મંચુરિયન બોલ્સ નાખવાના.હવે તે ઉકળી જાય એટલે તૈયાર છે સુપી વેજ.ગેૃવી મંચુરિયન.ને ધાપ્લેટ સવૅ કરી ધાણાભાજી થી ગાનિૅશ કરીશુ

    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મે થોડુ ચીઝ પણ નાખ્યુ છે

    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મંચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર September 29, 2020 16:45

ટિપ્પણીઓ (9)

Hina Doshi
Hina Doshi @cook_25884980
September 30, 2020 08:48
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા ડોસા
  2. બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
  3. પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
  4. સેન્ડવીચ ઢોકળા,(Sandwich dhokla recipe in Gujarati)
  5. ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
  1. પુડલા(Pudla Recipe in Gujarati)
  2. ગાજર અને ઓટસ ના લાડુ(Gajar Oats ladu Recipe in Gujarati)
  3. પુડલા(Pudla Recipe in Gujarati)
  4. વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729652
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close