કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

#GA4
#week2

#GA4
#week2

વધુ વાંચો

ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

#GA4
#week2

#GA4
#week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1.5 કલાક
3-4 લોકો માટે
  • 1.5મધ્યમ ઝુકીની
  • 300 ગ્રામપાલક
  • 50 ગ્રામ કોર્ન
  • 1 મોટો કાંદો
  • 2-3 મધ્યમ ટામેટા
  • 2 માધ્યમ કેપ્સીકમ
  • 7-8 લસણ ની કાળી
  • 2 ટે.ચમચી મેંદો
  • 400 ગ્રામ દૂધ
  • 2 ટે.ચમચી ઓરેગાનો
  • 1.5 ટે.ચમચી ચિલી ફ્લેક્સ
  • 2.5 ટે.ચમચી મરી પાઉડર
  • 2 ટે.ચમચી બટર
  • 100 ગ્રામ પનીર
  • 150 ગ્રામ દહીં નો ચક્કો
  • પારમેસાન ચીઝ
  • 75 ગ્રામ મોત્સ્રેલા ચીઝ
  • હેલેપીનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ પસ્તા સોસ બનાવો તેના માટે એક પેન માં ટામેટા, કેપ્સીકમ, લસણ, મરી પાઉડર અને મીઠું નાખી ને પાણી બળી જાય ત્યાં સુધી સોતે કરી લો. પછી એને કૃશ કરી લો. રેડ પાસ્તા સોસ તૈયાર છે

    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વ્હાઇટ સોસ બનાવી લઈએ એક પેનમાં બટર લો tema લસણ પેસ્ટ, મરી પાઉડર, કાંદા, કોર્ન નાખી તેમાં મીઠું નાખી લેવું એ ચઢી જશે એટલે મેંદો નાખી શેકી લો તેમાં હુંફાળું દૂધ નાખી સતત હલાવતા રહો, દહીં ના ચક્કા માં પનીર નાખી મરી પાઉડર અને મીઠું ઉમેરી લો, પાલક બ્લાન્ચ કરી ને ચપ્પુ થી કાપી લો અને સોસ na મિશ્રણ માં આ બધુ ઉમેરી દો.

    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઓવન ને 450° f પ્રિહીટ કરી લો અને ઝુકીની નિ પાતળી સ્લાઇસ કરી લો. હવે એક બેકિંગ ટ્રે માં નીચે રેડ પાસ્તા sos લગાવી લો. એના પર એક લેયર ઝુકીની ની સ્લાઇસ થી બનાવો તેના પર વ્હાઇટ સોસ ની લેયર પછી હેલેપીનો ગોઠવી લો. આવી બે લેયર થશે.

    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છેલ્લે એના પર પાલક ના પત્તા ને ગોઠવી લો તેના પર હેલેપીનો મૂકી ચીઝ ની છીણ નાખી થોડી પારમેઝાન ચીઝ નાખી 25-30 મિનિટ માટે 470° f પર ઓવન માં બેક કરી લો. તેને microwave માં પણ કરી શકાય 280°f par 30-35 mins તૈયાર છે ટેસ્ટી લઝાનીયા

    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઝુકીની ના મળે તો ભરતા વાળા રીંગણ ની સ્લાઇસ પણ લઇ શકાય એને એક પ્લાન્ટ લઝાનીયા.. આ ખૂબ સારુ અને હેલ્થી ઓપ્શન che.

    ઝૂકિની એંડ સ્પીનેચ લઝાનીયા (Zucchini & Spinach Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niketa Oza
Niketa Oza @cook_26268985
પર September 27, 2020 18:51

ટિપ્પણીઓ (5)

Niketa Oza
Niketa Oza @cook_26268985
September 28, 2020 04:32
Thank you all
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લઝાનીઆ ઝુકીની પાલક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  3. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  4. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  1. રાઈસ વેજી પેનકેક (Rice Veg Pan Cake Recipe In Gujarati)
  2. પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
  3. ડોમીનોસ સ્ટાઈલ પિઝા બર્ગર (Pizza Burger Recipe In Gujarati)
  4. ઓનિયન કોર્ન પિઝા(Onion Corn Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13730404
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close