સત્યનારાયણ શીરો - ફ્રૂટ શીરો

Rubina Dodhia @cook_22396958
સત્યનારાયણ શીરો - ફ્રૂટ શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
એક પૅન માં ઘી ગરમ કરવા મુકવું. ઘી ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરી શેકવો. મીડિયમ આંચ પર આછો ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી હલાવતા રહેવું અને શેકવું.
- 2
1 કપ દુધ ઉમેરી હલાવું તેમાં સાકાર 2 કપ પાણી મેશ કરેલું કેળુ જાઈફલ એલચીનો પાઉડર બધું નાખી મિક્સ કરી હલાવતા રહેવું. ગાંઠા ન પડે તેનું દયાન રાખવું. ઢાંકી દેવું. થોડું ઘી ઉમેરવુ અને ડ્રાય ફ્રૂટ નાખવું. ઘી છૂટું પડે ત્યાં સુધી શિરો ચડવા દેવો. ઢાંકી દઇ થોડીક વાર બંધ માં સિઝવા દેવુ. એક બાઉલ માં લઇ ડ્રાઈ ફ્રૂટ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરવો.
- 3
તો ત્યાર છે ફ્રૂટ શિરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13732397







ટિપ્પણીઓ (3)