રોટી મંચુરિયન (Roti Manchurian Recipe In Gujarati)

Hema Joshipura @cook_26380252
રોટી મંચુરિયન (Roti Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ રોટલી ને મિક્સર જીનો ભૂકો કરી લો તેમાં ૨ _૨ ચમચી ગાજર ડુંગળી કોબીજ કેપ્સીકમ નું છીણ ઉમેરો મીઠું જરૂર મુજબ નાખો આદુ મરચાની પેસ્ટ નાખો તેમજ પિંચ મરી પાઉડર નાખો
- 2
હવે બધું બરાબર મિક્સ કરી જરુર લાગે તો પાણી ઉમેરી લોટ બાંધો
- 3
હવે આ મિશ્રણમાં થી નાના નાના ગોળ બોલ વળી લો
- 4
હવે a તૈયાર કરેલ બોલ ને માધ્યમ તાપ પર તળી લો ને મંચુરિયન તૈયાર કરો
- 5
હવે એક કડાઈમાં ૨ ચમચી બટર મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો તેમાં વધેલા બધા શાકભાજી પર પણ ઉમેરી સાંતળો બરાબર સંતલય જાય એટલે તેમાં મારી પાઉડર અને સોયા સોસ અને મંચુરિયન મસાલો નાખો ત્યારબાદ કોર્ન ફ્લોર ને પાણી મા પેસ્ટ બનાવીને તેમાં ઉમેરો અને ૨_૫મિનિટ પકવો...ઘટ્ટ થાય એટલે તેમાં તલેતા મંચુરિયન ઉમેરી બરાબર મિકસ કરીને ઉપર લીલી ડુંગળી ઝીણી સમારેલી નાખી ગરમ ગરમ સર્વ કરો...
- 6
ખાવા માટે તૈયાર..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13735648











ટિપ્પણીઓ (6)