ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જલેબી બનાવવા માટે સૌપ્રથમ ૧ કપ મેદામાં ૧/૨ ચમચી ઘી નાખી તેમા ૧ કપ પાણી ધીમે ધીમે ઉમેરો અને બરાબર મિક્શ કરો... કે જેથી એક પણ લમ્સ ના રહે... એક્દમ સ્મૂથ બેટર રેડી કરિ લો..... અને એને ૧૦ મિનિટ એમજ રેહવા દો.. ખીરું આપડે કોન માં ભરીયે એવું થિક હોવુ જોઈએ
- 2
ચાસણી માટે ની બધી સામગ્રી તૈયાર કરો. એક તપેલી મા ૧ કપ ખાંડ, ૧ કપ પાણી ઉમેરો હવે તેને ગેસ પર ગરમ કરવા મુકો.. ત્યારબાદ તેમાં એક લિમ્બુ નો રસ, કેસર તથા એલાયચિ પાઉડર તથા કેસરી કલર ઊમેરો.... ખાંડ ઓગળે અને પાણી નો ભાગ ના રહે ત્યા સુધી ચાંસણી ને ઉકળ્વા દો...
- 3
એક પોહળા ફ્રાય પેન મા ઘી મુકી ગરમ થવા દો. બાઉલ મા રાખેલ મેંદા ના બેટર માં ૧/૨ ચમચી ખાવા નો સોડા ઉમેરી તેને ખુબ હલાવો. હવે તેને એક સોસ બોટલ માં ભરી લો...
- 4
હવે આ બોટલ માથી ગોલ ગોલ જલેબી ઘી ની અંદર બનાવો.... ધીમા તાપ પર ગોલ્ડન બ્રાઊન કલરની થવા દો...
- 5
ગોલ્ડન બ્રાઉન કલર ની થઇ જાય એટલે ઘી માંથી નીકાળી, ખાંડ ની ચાસણી મા ડીપ કરી લો.. ૪ થી ૫ મિનીટ રેહવા દો.... હવે બહાર કાઢી લો... ગાર્નિસ કરી ગરમ ગરમ જલેબી સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#MS#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe in Gujarati)
#trend#week_1#post_1#cookpadindia#cookpad_gujજલેબી બનાવવા નો મોકો આજ સુધી નથી મળ્યો કે ક્યારે બનાવવા નું વિચાર્યું પણ નહીં. પણ કૂકપેડ નાં આ trend ના કોન્ટેસ્ટ માં વાનગી ઘણી હતી પરંતુ મેં જલેબી બનાવવા નું પસંદ કર્યું. વિચારી ને એમ થાય કે ખૂબ મેહનત નું કામ છે પણ ખરેખર એવું નથી. બસ મન અને મેહનત થી કરીએ એટલે સારું જ બને. આ મારી પહેલી જ ટ્રાયલ હતી જલેબી ની અને ઘરે થી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા કે પહેલી ટ્રાયલ માં ખૂબ જ સરસ અને મસ્ત ક્રિસ્પી પણ થઈ છે. હા શેપ માં હજુ આપણે માસ્ટર નથી બન્યા પણ પ્રેક્ટિસ કરતા કરતા આવી જશે. જરૂર થી બધા ટ્રાય કરજો. બનાવી ને ખૂબ જ ખુશી મળશે. Chandni Modi -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Trend, #Week1જલેબી, સૌથી લોકપ્રિય અને મન પસંદ , ભારતીય પારંપરિક મીઠાઈ છે. ઘર ઘર માં બને છે. Dipti Paleja -
-
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ2જલેબી એક એવી સ્વીટ છે ને ખમીર લાવી ને બનાવવા મા આવે છે. આજે હું ઇન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરીશ..ઇન્સ્ટન્ટ રેસીપી રવા, મેંદા, ચોખા આ બધાય લોટ માંથી બનાવી શકાયઃ છે. એકલા મેંદા માંથી તથા અડધો મેંદો અને અંડધો ચોખા નો લોટ વાપરી ને પણ કરી શકાયઃ છે. 3/4 કપ ચોખા નો લોટ અને 1/4 મેંદો લઇ ને પણ બનાવી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
-
-
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (instant jalebi recipe in Gujarati)
#માઇઇબુક#post15#date24-6-2020#વિકમીલ2#post3#ઇન્સ્ટન્ટ જલેબી Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
ટિપ્પણીઓ (2)