સરગવાના પાન ના પરોઠા

#trend
સરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે. સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સરગવા ના પાન ને ધોઈ ને ઝીણા સમારવા. તેમા લીલા મરચાં ની, આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, તલ ઉમેરો. બધુ બરાબર મિકસ કરવા.
- 2
પછી મિશ્રણ માં ઘઉં નો તથા ચણાનો લોટ, મોણ મા તેલ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાધો. તેને ઢાંકી ને ૧૦ મિનીટ રહેવા દેવુ.
- 3
લોટ માંથી લુવા કરી પરોઠા વણવા. તવા પર ઘી લગાવી બંન્ને બાજુ ધીમા તાપે શેકવા. ગરમ પરોઠા દહીં સાથે પીરસવા. આ પરોઠા ટીફીન મા પણ ભરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)