મિક્સ વેજ પકોડા(Mix Veg Pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સઈંગ બાઉલમાં બધા શાક લઇ લેવા.
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા,અજમો,બેસન અને ચોખા નો લોટ ઉમેરી લેવો.
- 3
ત્યારબાદ બધુ સરખું મિક્સ કરી લઇ દહીં અને સોડા ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી બેટર તૈયાર કરી લેવું.
- 4
ત્યારબાદ ગરમ તેલ માં ધીમા થી મીડિયમ તાપ પાર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી તળી લેવા.કેચપ અને સૂકી લસણ ની ચટણી સાથે ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ પકોડા(Mix Veg Pakoda Recipe in Gujarati)
પકોડા રેસીપી એ ભારત ભર માં ખૂબ જ સામાન્ય છે અને જુદાં જુદાં પ્રસંગો મા બનાવવા મા આવે છે. બાળકો જો શાકભાજી ના ખાતા હોય તો તેમને પકોડા તરીકે આપી શકાય છે#GA4#Week3 Nidhi Sanghvi -
-
-
-
મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
Spl fr tea time snack..વરસાદ તો નથી પણ અહી ની ગરમી માં પણ પકોડા ખાવાનું મન થઇ ગયું એટલે બપોરે ટી ટાઈમે પકોડા બનાવી દીધા. Sangita Vyas -
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#trendમારા દીકરા ને આ બ્રેડ પકોડા ખૂબ જ ભાવે છે. તો હુ તેમાં બધા શાક પણ ઉમેરુ છુ. જેથી એ ખુશ થઈ ને ખાઈ લે છે.😀 Panky Desai -
મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો. Sunita Shah -
-
-
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3 week3 pokoda ભારતીય વ્યજંન મા પકોડા એક જાણીતુ અને પરમ્પરાગત વાનગી છે જે દરેક ઘરો મા તો બને છે સાથે સ્ટ્રીટફુટ તરીક પણ બનાવવા મા આવે છે.લોટ,બેસન,,વિવિધ શાક ભાજી મા થી બને છે મે મોળા લીલા મરચા અને પ્યાજ( ડુગળી) ના પકોડા બનાવયા છે Saroj Shah -
-
-
-
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal -
-
-
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
-
-
વેજ. પકોડા(Veg Pakoda recipe in Gujarati)
#GA4#week3મંચુરિયન વેજિ.પકોડા માં ગાજર, ડુંગળી,કોબી જેવી ઘણી બધી ભાજી હોવાથી હેલ્ધી પણ છે અને બાળકો ને ખૂબ જ પ્રિય હોય છે.ખૂબ જ યમ્મી અને ટેસ્ટી પકોડા છે. Dhara Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13712092
ટિપ્પણીઓ (3)