વેજ રવા સેન્ડવીચ(Veg Rava sandwich Recipe in Gujarati)

Manisha Parmar @cook_25976255
વેજ રવા સેન્ડવીચ(Veg Rava sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં રવો લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો અને તેણે દસથી પંદર મિનિટ મૂકી રાખો તમે પાણીના બદલે છાશ પણ ઉમેરી શકો છો
- 2
બીજી બાજુ કેપ્સિકમ ગાજર ડુંગળી અને કોબીજ ને કાપીને તેની અંદર ટોમેટો કેચપ અને મેયોનીઝ ઉમેરી બરાબર હલાવી લો
- 3
હવે રવાના ખીરાને સેન્ડવીચ મેકર પર કે તવા પર ફેલાવી તેની અંદર બનાવેલો સ્ટફિંગ ભરી તેની ઉપર ચીઝ ભભરાવી દો ઉપર ફરી રવા નું ખીરું પાથરી દો
- 4
કટ કરી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
-
-
-
-
-
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
-
-
-
-
-
-
-
-
વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)
#GA4#Week3મને પનીર ખૂબ ભાવે છે એટલે.હંમેશા પનીર અને વેજ નું કંઈક કોમ્બિનેશન કરતી હોઉં. મેં અહીંયા વેજીટેબલ માં વટાણા,ગાજર,ડુંગળી અને કેપ્સિકમ લીધા છે તમે તમારી રીતે અલગ અલગ કોમ્બિનેશન લઇ શકો છો Mudra Smeet Mankad -
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in Gujarati)
જ્યારે ડિનર માં શું બનાવવું એ ખબર નઈ પડે તો આ એક બેસ્ટ ઓપ્શન છે. સાદા રવા ઢોસા બધા ના ઘરે બનતા હશે. અહી મે ચીઝ સાથે થોડા ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી તૈયાર કર્યા છે.નાના છોકરાઓ ને તો બહુ ભાવશે.#GA4#Week3#Dosa Shreya Desai -
-
-
વેજ. મેયોસેન્ડવીચ(veg mayo Sandwich recipe in Gujarati)
#GA4#week3#post2#sandwich#carrot સેન્ડવીચ તો બધાને ભાવે છે, બાળકોને તો ફેવરેટ છેસેન્ડવીચ, મેં નવું ટ્રાય કર્યું છે મેયોનીઝ સેન્ડવીચ તેમાં શાકભાજીનો ઉપયોગ કરેલો છે, અને બાળકોને મજા આવે. Megha Thaker -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
વેજ. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
#CDYસેન્ડવીચ એ ખુબ ઝડપ થી બની જતો નાસ્તો છે આને એને ઘણી અલગ અલગ રીતે બનાવાય છે મેં આને વેજ.મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે Daxita Shah -
મિક્ષ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#cookpadgujrati jigna shah -
રવા ની બ્રેડ લેસ સેન્ડવીચ (Rava Sandwich Recipe In Gujarati)
લોકડાઉન સ્પેશિયલ બ્રેડ લેસ રેસિપીRava ni sendwich recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#veggrillsandwich Hetal Soni -
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13736786
ટિપ્પણીઓ (2)