કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિઝા(Pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિઝા(Pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિઝા(Pizza Recipe in Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..

#trend
#pizza

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨
  • ૧ કપમેંદો
  • ૧ વાટકીદહીં
  • ચપટીમીઠું
  • ચપટીખાંડ
  • દૂધ - નવશેકુ ગરમ જરૂર મુજબ લોટ બાંધવા
  • સીમલા મરચા - 1 લાંબા કટ કરેલા
  • ડુંગળી - 1 લાંબી સમારેલી
  • ટામેટા - લાંબા સમારેલા
  • ઓરેગાનો - ભભરાવવા
  • ચીલી ફ્લેક્સ - ભભરાવવા
  • ૧ ચમચીસોડા
  • ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  • ગ્રામપનીર - ૧૦૦ છીણેલું
  • ચીઝ - ૫૦ ગ્રામ મોઝરેલા
  • ૩ ચમચીપિઝા સોસ
  • ટામેટા સોસ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં એક કપ મેંદો લો.. તેમાં વચ્ચે ખાડો કરી ચપટી મીઠું ચપટી ખાન બેકિંગ સોડા બેકિંગ પાઉડર બધું નાખો પછી જ્યાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે દહીં નાખો અને ત્યાં જ બરોબર અને મિક્સ કરી લો અને એક તો ઢીલો લોટ બાંધી લેવો નવશેકા દૂધની મદદથી.. જરૂર મુજબ દૂધ નાખીને ઢીલો લોટ બાંધી લે મસળી લેવો..

  2. 2

    લોટ બરાબર મસળી થઈ જાય પછી એને બે થી ત્રણ કલાક ગરમ જગ્યાએ મૂકી દેવો..

  3. 3

    બે-ત્રણ કલાક પછી લોટ બમણો થઇ જશે ફૂલીને પછી પાછો થોડો મેંદો ભભરાવીને એને બરોબર પાંચથી સાત મિનિટ મસળી લેવો..

  4. 4

    લોટ મસળી જાય પછી એને જેટલી જાડાઈ જોઈએ એ પ્રમાણે વણી લેવો.. ગણેશ જાય પછી એમાં વચ્ચે આજુ બાજુની કિનાર છોડી વચ્ચે થોડા થોડા કાણાં પાડી લેવા જેથી એ ફુલી ન જાય..

  5. 5

    પછી એને બરોબર બંને બાજુથી ઘી મૂકીને શેકી લેવું જ્યાંસુધી એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું..

  6. 6

    શેકાઈ જાય પછી એને એક થાળીમાં લઈ એના પર બધી જગ્યાએ પીઝા સોસ લગાવો પછી એના પર થોડું ચીઝ પાથરવું અને પછી એના ઉપર સીમલા મરચા,ડુંગળી, ટામેટા બધું પાથરી દેવું.. એમાં પનીર અને ચીઝ નાખવું જેટલું જોઈએ એટલું.

  7. 7

    પિઝા નું ટોપિંગ માં તમે બેબી કોર્ન, મશરૂમ, સ્વીટ કોર્ન નાખી શકો છો તમારા ઈચ્છા મુજબ.. અને હવે એને બેક કરવા મૂકી દો. તવા પર મૂકી એને ચીઝ ઓગળે ત્યાં સુધી એટલે ૩-૪ મીનીટ એને પર ઢાંકણ ઢાંકી બેક થવા દેવું..

  8. 8

    પિઝા રેડી થઈ જાય પછી એના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવવા.. તો તૈયાર છે પિઝા 🍕.. ટામેટા સોસ લગાવી સર્વ કરો..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral
Hiral @Hiral_Gandhi
પર September 30, 2020 06:26
ગાંધીનગર
મને રસોઈ બનાવવી બહુ ગમે છે. મને નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ છે. હું હમેશા નવું નવું ટ્રાય કરતી રહુ છું. મને તમને નવી નવી વાનગી ની રેસિપી બનાવી તમને આપીશ..
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
October 03, 2020 18:15
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. રવા ઢોસા (Rava dosa recipe in gujarati)
  2. મસાલા સેન્ડવીચ(Masala Sandwich Recipe in Gujarati)
  3. વેજ સેન્ડવિચ (Veg sandwich Recipe in Gujarati)
  4. પીઝા(Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13743373
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close