રવા ઢોસા (Rava dosa recipe in gujarati)

રવા ઢોસા (Rava dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં રવો, મેંદો અને ચોખાનો લોટ લઈ મિક્સ કરી લો. હવે તેમાં દહીં ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. હવે પાણી ઉમેરી ને મિક્સ કરી લો.
- 2
હવે આ મિશ્રણ ને 15-20 મિનિટ ઢાંકી ને રાખો. ત્યારબાદ તેમાં સમારેલ કોથમીર, ડુંગળી, મીઠા લીમડા ના પાન અને મરચા ઉમેરી દો. મીઠું અને મરી પાઉડર ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ડોસા ની લોઢી ને ગરમ કરવા મૂકો. ત્યારબાદ ભીના કપડા થી લોઢી સાફ કરી લો. ત્યારબાદ તેલ માં એક કપડા નો ટુકડો ડુબાડી ને એ કપડા થી લોઢી પર તેલ લગાવી લો.
- 4
હવે તૈયાર કરેલ ડોસા નું મિશ્રણ બરાબર હલાવી ને એક નાની વાટકી જેટલું મિશ્રણ લોઢી પર રેડી ને ફેલાવી લો.
- 5
હવે ડોસા ને 5 મિનિટ માટે ચડવા દો. જેથી ડોસા એકદમ કરારા થઈ જશે.
- 6
હવે તવેથા ની મદદ થી ડોસા ને લોઢી પર થી ડિશ માં લઇ લો. તૈયાર છે સ્વાદિષ્ટ એવા રવા ડોસા. મસાલા અને સાંભાર સાથે રવા ડોસા ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસાં (Instant Rava Dosa Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujrati ઢોસાં એ એક પ્રકાર નો પૂડલો છે.આ એક દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે. જે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.આ વાનગી નું મુળ ઉત્પતિ સ્થાન કર્ણાટકનાં ઉડ્પિ મંદિરની ગ્લ્લી માંથી શરુ થઈ , તેમજ આંધ્ર પ્રદેશ, કેરળ,કર્ણાટક, તામિલનાડુ વગેરે વગેરે જગ્યા એ આ વાનગી વિવિધ સામગ્રી અને રુપે બનવા લાગી..જેમકે મસાલા ઢોસા,ઉત્ત્પ્મ,સાદા ઢોસાં, ગ્રીન ઢોસાં, મૈસુર ઢોસાં આ રીતે આ વાનગીઓ પુરાં ભારત દેશનાં લોકો એ પંસદ કરી.અને દેશ નાં ખુણે ખુણે બને પણ છે, જે આપણે સહું સવારનાં નાસ્તા કે રાત્રીનાં ભોજનમાં પણ લઈએ છીએ. આજે મેં પણ અહીં રવાનાં ઢોસાં બનાવેલ છે. જેમાં આથો લાવવાની જરુર નથી અને ઝડપીથી બની પણ જાય છે.. Vaishali Thaker -
-
રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)
રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..#Trend4 Nayana Gandhi -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#Cookpad_guj ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. Twinkal Kalpesh Kabrawala -
-
ઘી રોસ્ટેડ રવા મસાલા ઢોસા (જૈન)
#GA4#DOSA#WEEK3COOKPADGUJCOOKPADINDIA જ્યારે અચાનક જ ઢોસા ખાવા નું મન થઇ જાય તો એકદમ ઇન્સ્ટન્ટ એવા રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. તેમાં પલાળવા ની કે વાટવા કે આથો લાવવા ની કોઈ ઝંઝટ હોતી નથી. Shweta Shah -
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25આ ઢોસા રવા ના હોવા થી પચવા મા હળવા અને હેલ્ધી તેમજ ઈન્ટસટનટ બની જાય છે. જે બધા આસા ની થી બનાવી શકે છે. parita ganatra -
રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)
રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે#GA4#week3 Deepika Goraya -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
ચીઝ બટર રવા ઢોસા.(Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #post 2 રવા ઢોસા એક એવી વસ્તુ છે જે આસાનીથી બની જાય છે એને પલાળવા ની જરૂર પડતી નથી .. મારા સાસુ ને બહુ ફેવરીટ છે એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.#GA4#Week25#Rava dosa Rajni Sanghavi -
રવા ઢોસા (Rava Dosa Recipe in Gujarati)
રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે#GA4#week3 Deepika Goraya -
ઇન્સ્ટન્ટ રવા ડોસા
#લોકડાઉન#પોસ્ટ7ડોસા બધા ના ફેવરેટ હોય છે. પણ આથો લાવો અને પકડવું એ પ્રક્રિયા ને લીધે ઘણી વાર આપણે આળસ કરી જતા હોઈએ છીએ નાસ્તા મા બનાવવા મા. આજે હું એકદમ સરળ અને જલ્દી બની જાય એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ રવા ડોસા ની રેસીપી શેર કરીશ જે તમને બધા ને પસંદ આવશે. Khyati Dhaval Chauhan -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય Vidhi V Popat -
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ (18)