વેજ. પીઝા(Veg pizza recipe in Gujarati)

Devyani Mehul kariya @cook_24631668
#trend યમી યમ્મી પીઝા બધા ના ભાવતા જ હોય છે.
વેજ. પીઝા(Veg pizza recipe in Gujarati)
#trend યમી યમ્મી પીઝા બધા ના ભાવતા જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બધા જ વેજી. લઈ ને તેમા બધો જ મસાલો મીકસ કરવાનો પછી એક પીઝાનો રોટલો લેવાનો ને તેની ઉપર બટર લગાવી પછી બધી જ ચટણી અને સોશ લગાવવા
- 2
પછી બધા જમીકસ કરેલા વેજી. લગાવાના અને ઉપર ચીઝ ખમણવાનુ.હવે પીઝાને 20મીનીટ બાટે ઓવન મા બેક થવા દેશુ.પીઝા બેક થઈ ગયા છે તો સોશ લગાવી સવૅ કરીશુ.
- 3
તૈયાર છે પીઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13746322










ટિપ્પણીઓ (4)