ટામેટાં પનીર પરાઠા(Tomato paneer parotha recipe in Gujarati)

Shital Shah
Shital Shah @cook_26530662

#DA#week 1

ટામેટાં પનીર પરાઠા(Tomato paneer parotha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#DA#week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 ચમચીકોથમિર
  3. 1 ચમચીફુદીના ના પત્તા
  4. સ્વાદ માટે મીઠું
  5. 1 ચમચીતેલ
  6. 100 ગ્રામપનીર
  7. 1મોટો ટામેટાં
  8. Chilli powder

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ, કોથમિર, ફુદીનો, મીઠું અને તેલ મિક્સ કરી લોટ તાયારી કરી લો.

  2. 2

    લોટ મથી મીડિયમ સાઇઝ ના લોયા તૈયાર કરી નાના પરાઠા તૈયાર કરો.પચ્ચી તેના arપર સમરેલા ટામેટા, પનીર એની મરચાંનો પાઉડર મુકી સામગ્રી પરાઠા ની જેમ વાલી લો.

  3. 3

    ફિરિથિ પચુ તેને વાની લાઇ તાયાર કરો. ને તવી પર સેકી લો.ને દહિ ના રાયતા સાતે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Shah
Shital Shah @cook_26530662
પર

Similar Recipes