મસાલા સેન્ડવિચ(Masala Sandwich recipe in Gujarati)

Hemali Chavda @cook_26374421
મસાલા સેન્ડવિચ(Masala Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ,જીરું અને લીમડો નો વઘાર કરી લો ત્યાર પછી તેમાં બાફેલા બટેટા અને વટાણા નાખી બધા મસાલા એડ કરી દો.
- 2
ચટણી માટે હવે આપણે મિક્સરમાં પાલક,કોથમીર,લસણ,લીમડો આદુ,મરચું,લીંબુ,ખાંડ અને મીઠું મિક્સ કરી નાખશો.
- 3
ત્યારબાદ બ્રેડ સ્લાઇસ પર ચટણી લગાવીશું અને એની ઉપર મસાલો લગાવીશું ત્યારબાદ ટામેટાની ૨ થી ૩ સ્લાઈસ લગાવીશું અને ડુંગળીની બે-ત્રણ સ્લાઈસ મુકશુ. અને તેની ઉપર ચીઝ ખમણી નાખશું.
- 4
હવે લોઢી ઉપર થોડું ઘી અથવા બટર નાંખી બ્રેડ ને બંને સાઈડ શેકી નાખશું. ત્યારબાદ તે શેકાઈ જાય પછી નીચે લઈને તેની ઉપર ચટણી લગાવીશું અને ચીઝ ખમણી અને સેવ નાખી દેશું. અને આપણી સેન્ડવીચ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ગ્રીન સેન્ડવીચ
#GA4#Week 3સેન્ડવીચ મારા ઘરમાં બધાને પ્રિય છે એટલે બધા માટે મે આજે ફુદીના ની મસાલા સેન્ડવીચ બનાવી છે. અને ફૂદીનો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.ફુદીનાવાળી ચા પીવાથી આપણી ત્વચા સુંદર થાય છે અને પેટના રોગો પણ થતા નથી.ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાથી લૂ લાગતી નથી. Veena Chavda -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
વેજ.પનીર સેન્ડવિચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4#Week3આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3આ સેન્ડવીચ માં કેપ્સિમ અને મકાઈ યુઝ કરેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે Fun with Aloki & Shweta -
-
સ્પ્રાઉટી સ્માઇલી સેન્ડવિચ(sandwich recipe in Gujarati)
# લોટ# સુપરસેફ-2# માઇઇબુક પોસ્ટ-3મિત્રો યાદ છે ને આજે વર્લ્ડ ઇમોજી ડે છે. તો ચાલો બાળકો અને મોટા સૌ કોઈ ખાઈ સકે તેવી પચવામાં સરળ અને જ્ટ્પટ બને તેવી હેલ્ધી સ્માઇલ સેન્ડવિચ બનાવીએ Hemali Rindani -
પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)
પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ Archana99 Punjani -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#week3#GA4વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ મે કોરો મસાલો જે બનાવ્યો છે એનાથી સેન્ડવીચ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારી ફેમિલી માં બધા ને સેન્ડવિચ બહુ ભાવે છે. પરંતુ બ્રેડ ના કારણે અને ખાવાનું અવોઇડ કરતા હતા. પણ જ્યારથી મે રોટી સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારથી આ અમારી સૌની પ્રિય ડીશ બની ગઈ છે.મારી ૨ વર્ષ ની દીકરી ને પણ ખુબજ પસંદ છે રોટી સેન્ડવિચ. Mitali Chavda (Mitali Darshan Vala) -
મુઠડી(Muthdi recipe in Gujarati)
#GA4#Week12#besanઆ મુઠડી પાંચ છ દિવસ સારી રહે છે આમા મેથી પાલક નો ઉપયોગ કયો હોવાથી હેલ્થ માટે સારી તથા બાળકો ને આ રીતે ભાજી ખવડાવી શકીએ Maya Raja -
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
ગ્રીલ મસાલા સેન્ડવિચ (Grill Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week15ગ્રીલગ્રીલ મસાલા સેન્ડવિચસેન્ડવિચ બ્રેકફાસ્ટ, લંચ,ડિનર, ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. સેન્ડવિચ ઘણી બધી અલગ - અલગ પ્રકાર ની બનાવી શકાય છે. ઘર ના લોકો ના ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ.અહીં મેં ગ્રીલ મસાલા સેન્ડવિચ બનાવી છે. જે ઘર માં હાજર વસ્તુ થી જ એકદમ ફટાફટ બની જાય છે. Jigna Shukla -
આલુ મસાલા સેન્ડવીચ (Aloo Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. લંચ બોક્સ માં પણ બાળકો લઈ જાઈ શકે છે.😋😋 Bhakti Adhiya -
છોલે મસાલા ગ્રીલ સેન્ડવિચ(Chole masala grill sandwich recipe)
#GA4#Week3આપણે ઘણી બધી રીતે સેન્ડવિચ બનાવીએ છીએ જેમકે વેજીટેબલ સેન્ડવિચ, પનીર સેન્ડવીચ,મેયોનીસ સેન્ડવિચ વગેરે...એજ રીતે આજે મેં છોલે સાથે એક સેન્ડવિચ બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati)
બાળકો ને સેન્ડવિચ તો પ્રિય હોય જ છે. આ સેન્ડવિચ નાસ્તા માં કે સાંજ ના જમવામાં પીરસી શકાય. આ સેન્ડવિચ ને આપ ટોસ્ટર માં પણ બનાવી શકો. આ સેન્ડવિચ હજારો રીતે બનાવી શકાય. આપને પસંદ હોય એવો મસાલો ભરી શકાય. #NSD Vidhi V Popat -
ચીઝ ચીલી સેન્ડવિચ(cheese chilli sandwich recipe in Gujarati)
#GA4#week3આ ઇન્સ્ટન્ટ સેન્ડવિચ છે જે તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. આ વાનગી માટે તમારે કોઈ એડ્વાન્સ તૈયારીની જરુર નથી.krupa sangani
-
-
રવા ની સેન્ડવિચ (Rava Sandwich Recipe In Gujarati)
#Famઆજે મે રવા ની સેન્ડવિચ બનાવી છે અને આ સેન્ડવિચ પૌષ્ટિક અને હેલ્થી હોય છે, નો બ્રેડ સેન્ડવિચ Arti Desai -
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
સેન્ડવિચ ઢોકળા (sandwich dhokla recipe in gujrati)
હવે, આ સરળ રીતથી ઘરે બનાવો ‘સેન્ડવિચ ઢોકળા’ Rekha Rathod -
ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich)
#સુપરશેફ4#રાઈસ#દાળઆપણે બ્રેડની સેન્ડવિચ તો ખાતાજ હોઈએ છીએ, પણ આજે મેં બ્રેડ વગરની સેન્ડવિચ બનાવી છે,એ પણ ઈડલી ના ખીરા માંથી.એમાં પાલકનો પણ ઉપયોગ કર્યો છે, અને ચીઝથી ભરપૂર આ સેન્ડવિચ બહુજ સરસ લાગે છે. Avanee Mashru -
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ મારા ઘરમાં બધાં ની ફેવરિટ છે. હેલ્ધી અને ટેસ્ટી.ટીફીન મા, લાંબી મુસાફરી આ સ્નેક્સ લઈ જઈ શકાય.#GA4#week3#sandwich Bindi Shah -
ચિલ્લા સેન્ડવિચ
બાળકોને સેન્ડવિચ બહુ ભાવતી હોય છે,તેમાં ટ્વિસ્ટકરી ચિલ્લા સેન્ડવિચ બનાવી.#બથૅડે Rajni Sanghavi -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
સ્પીનીચ બોલ્સ વીથ મીન્ટ ચટની
#goldenapron3#week4મે આ રેસીપી મા પાલક,રવો,ગાલીઁક,ચટણી અને ઘી નો ઉપયોગ કયોઁ છે.આશા છે તમને બધાને પસંદ આવે.payal bagatheria
-
ચીઝી કોર્ન પાલક ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheesy Corn Palak Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipeસાંજ નાં ડિનર માટે, બાળકો ની પાર્ટી માટે, લંત બોક્સ માટે ની આ પરફેક્ટ રેસીપી છે.ગરમી માં તો આશીર્વાદ રૂપ જ છે. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી.આજે મારા દીકરાનું convocation ceremony હતું. તે Canada ઉચ્ચ અભ્યાસ માટે ગયો છે. ત્યાં ની સવારે ( આપણી રાતે-ડિનર ટાઈમ) આ પ્રસંગે માટે પણ ટી. વી. સામે ગોઠવાઈ જઈ આખી ઘટના જોવી હતી. તો સવારે જ સ્ટફિંગ બનાવી દીધું અને ડિનર સમયે drawing room માં બધા સાથે બેસી સેન્ડવિચ બનાવતા, પીરસતા અને જમતાં - આખી ઘટના માણી. Dr. Pushpa Dixit -
મસાલા ગ્રિલ સેન્ડવિચ (Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #week15સૂપ સાથે અચૂક બનતી આ સેન્ડવિચ, light dinner મા સરસ લાગશે. Neeta Parmar -
વેજીટેબલ ગ્રીન સેન્ડવિચ(Vegetable Green Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sendwich Kittu Patel -
રોટી સેન્ડવિચ
#હેલ્થીફૂડ હેલ્થીફૂડ માં મેં રોટલી નો ઉપયોગ કરી ને સેન્ડવિચ બનાવી છે. તે ખૂબ જ હેલ્થી છે. બ્રેડ ના વગર પણ આ રોટી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હેલ્થ કોનસીએસ માટે પણ સારી છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749503
ટિપ્પણીઓ (7)