મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી ને બાફી લો.
- 2
ગાજર,ટમેટૂ,મરચા,અને કોબીજ ને સમારી લો.અને ચીઝ ને ખમણી લો.
- 3
તયાર બાદ મેગી ને ચાળણી મા નીતારી લો
- 4
ગાજર,મરચા ટામેટાં,ચીઝ,મેગી અને ચણા નો લોટ ને મિકસ કરી લો સવાત અનૂસાર મીઠૂ ઉમેરવૂ.
- 5
મેદા નો બેટર તૈયાર કરો પકોડા ડૂબે એ રીતે અને આ બેટર મા ડૂબાડયા બાદ તેને મેગી મા રગદોડવા.
- 6
તયાર બાદ તેને તળવા.ચા સાથે ગરમા ગરમ સવૅ કરવૂ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13746572













ટિપ્પણીઓ