વાટી દાળ ના પુડલા (Vati Dal Na Pudla Recipe In Gujarati)

Bhumi Shah
Bhumi Shah @cook_26409937

વાટી દાળ ના પુડલા (Vati Dal Na Pudla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪  વ્યકિત માટે
  1. ૧ વાટકીચણાની દાળ
  2. ૧/૨ વાટકીમગની ફોતરા વાળી દાળ
  3. ૧/૨ વાટકીઅદડ ની દાળ
  4. ૧/૪ વાટકીચોખા
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. ૧/૨ ટી સ્પૂનહિંગ
  7. ૧ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  10. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બધી દાળ અને ચોખા ધોઈ ને ૪ થી ૫ કલાક પલાળો

  2. 2

    પલળી જાય એટલે કરકરું મિક્સર માં પીસી લો

  3. 3

    તેમાં બધા મસાલા હળદળ, મીઠું, હિંગ,લીંબુ નો રસ,આદુ મરચાં નાખી ને મિક્સ કરો

  4. 4

    લોઢી માં પુડલા બનાવો

  5. 5

    દહીં ની ચટ્ટની અથવા ગોળકેરી ના અથાણાં સાથે પરોસો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Shah
Bhumi Shah @cook_26409937
પર

ટિપ્પણીઓ

Similar Recipes