કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)

Megha Mehta
Megha Mehta @cook_26141195

#trend
મેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા

#trend
મેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા

વધુ વાંચો

મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)

Megha Mehta
Megha Mehta @cook_26141195

#trend
મેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા

#trend
મેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ લોકો
  • ૨૫૦ ગ્રામ અડદ ની દાળ
  • ૧ કપતુવેર દાળ
  • ૧ કપદહીં
  • ૨૦૦ ગ્રામ ખમણેલું લીલું ટોપરું
  • ૨ ચમચીઆદુ મરચા લસણ (પેસ્ટ માટે)
  • ૧ તજ
  • 1 લવીંગ
  • ૧ તેજપત્તા
  • ૧/૨ ચમચી આખા ધાણા
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી તેલ
  • ૧ ટામેટું
  • ૧ ડાળી મીઠો લીમડો
  • ૧/૨ ચમચી જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ ને ૨ કલાક પાણીમાં પલાળી રાખો

    મેદુ વડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અડદ ની પલાળેલી દાળ ને પીસી લો.આદુ મરચા લસણ ને પીસી લો. તુવેર ની ડાળ બાફી લો ને તેમાં તજ,તેજપત્તા ને ધાણા પીસી ને નાખી દો. ટોપરા ને ખમણી લો

    મેદુ વડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ટોપરા ને દહીં સાથે પીસો સ્વાદ મુજબ મીઠું નાખી ચટણી બનાવો.તુવેર ની દાળ નો તેલ માં રાઇ જીરું લીમડો ટામેટું મૂકી વધાર કરો સ્વાદ મુજબ મીઠું નાખી 5 મિનિટ ઉકાળો. પીસેલી અડદ ની દાળ માં આદુ મરચ લસણ ની પેસ્ટ ઉમેંરો અને તેલ મૂકી તેમાં વડા પાળો

    મેદુ વડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વડા બ્રાઉન થાય ત્યાં સુધી તળો તો તૈયાર છે તમાંરા માટે ગરમાં- ગરમ ક્રિસ્પી અને ચટપટા મેદુવડા ચટણી અને સંભાર

    મેદુ વડા (Medu Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Mehta
Megha Mehta @cook_26141195
પર September 30, 2020 13:17

ટિપ્પણીઓ (3)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
September 30, 2020 14:15
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંદુવડા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
  2. પીઝા (Pizza Recipe In Gujarati)
  3. પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
  4. પકોડા (Pakoda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13747682
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close