મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ ને રાત્રે પાણીમાં પલાળી રાખી પછી બીજા દિવસે તેને ચાળણીમાં કાઢીને મિક્સર માં ક્રશ કરી લો
- 2
પાણી બવ ના રેડવું દાળ ક્રશ કરતી વખતે અને અડદની દાળ થોડી થોડી કરી ક્રશ કરી લો હવે ક્રશ કરેલી અડદ ની દાળ ને એક મોટી થાળી માં કાઢી લો
- 3
પછી તેને હવે તેને ૫થી ૧૦ મિનિટ હાથ થી ફેંટો જ્યાં સુધી તેનો કલર થોડો વાઈટ થાય અને અડદની દાળ નુ મિક્સર માં હવા ભરાશે હવે વડા નું મિશ્રણ રેડી છે કે નહીં તે ચેક કરવા માટે એક બાઉલમાં પાણી રેડી દો પછી તેમાં વડા ના મિશ્રણ ને થોડું પાણી માં નાખી દો વડા નું ખીરું તૈયાર છે એટલે પાણી નાખશો એટલે પાણી માં ઉપર તરશે
- 4
હવે વડા ના મિશ્રણ માં ક્રશ કરેલા લીલા મરચા મીઠો લીમડો ક્રશ કરેલું,કોપરું છીણેલું નાખી મીઠું સ્વાદાનુસાર એડ કરી લો અને બધું બરાબર મિક્સ કરો
- 5
હવે ગેસ પર કડાઈ મુકો અને તેમાં તેલ રેડી દો વડા તળાઈ એટલું હવે તેલ ગરમ થાય એટલે હાથ માં થોડું પાણી લગાડી પછી વડા નું ખીરું હાથ માં લઇ ગોલ બનાવો પછી વચ્ચે કાણું પાડી દો હવે તેને તેલ વાડી કડાઈમાં મુકો અને તેને તળી લો આવી રીતે બધા અંદર થી બરાબર તળાઈ એવી રીતે તળી લો અને તેને એક પ્લેટમાં કાઢી લો હવે બધા આવી રીતે તળાઈ જાય હવે આ વડા પોચા હશે એટલે
- 6
એટલે બધા વડા ને ફરી તેલ માં નાખી તળી લો જે થી વડા ક્રીસ્પી થાય ત્યાં હવે મેંદુવડા ને સાંભર અને કોપરા ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જે બ્રેકફાસ્ટ માં કે ડિનર માં કે બચ્ચા ના ટિફિન માં બનાવી શકાય છે. Vaishnavi Prajapati -
-
-
-
-
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
#ST ગુજરાતી ઓ નવું નવું જમવાના શોખીન, આજે મેં દક્ષિણ ભારતની વાનગી મેંદુ વડા બનાવયા ,બધા ને ખૂબ ભાવ્યા. મેંદુ વડાં સાથે સંભાર અને કોપરા ની ચટણી તો હોય જ. 😋 Bhavnaben Adhiya -
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..મેંદુવડા એ એક સાઉથ ડિશ છે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.. નાના બાળકો માટે લંચ કે સવાર ના નાસ્તા માં પણ આપી શકો છો. મેંદુવડા બહાર થી ક્રિસ્પી એન્ડ અંદર થી એકદમ પોચા હોય છે.. તો ચાલો આજે મેંદુવડા ની રેસીપી જોઈએ પરફેકટ માપ સાથે..#trend#menduvada#cookpadindia Nayana Gandhi -
-
-
-
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendમેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા Megha Mehta -
-
-
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે મારા પતિદેવજી નો જન્મદિવસ દિવસ હતો. તો મે એમના માટે આ મેંદુ વડા બનાવ્યા હતા. જે ખુબ સરસ બન્યા હતા. અત્યારે આપણે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. અને સાથે સાથે આપણે ઘરની સાફ સફાઇ પણ કરતા હોઈએ છીએ એટલે થોડી ઝડપ હતી માટે આ રીતે વડા બનાવી લીધા છે... માત્ર આકાર આપ્યો નથી... Khyati Joshi Trivedi -
બોળ ચોથ નાં મગ રોટલા (Bol Chouth Moong Rotla Recipe In Gujarati)
બોળ ચોથનાં દિવસે બાજરીનો રોટલો અને મગ ખાવામાં આવે છે. કાકડી, મૂળો, મરચા, લીંબૂ વગેરે ધાર વાળી થાળીથી કાપી શકાય પણ છરી કે ચપ્પુનો ઉપયોગ ન કરાય. એ માટેની પૌરાણિક વાર્તા છે જે સાંભળી, ગાય અને વાછરડાની સાંજે પૂજા કરવામાં આવે છે. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
ટિપ્પણીઓ