પીઝા (Pizza Recipe In Gujarati)

Poonam Shah
Poonam Shah @poonam

પીઝા (Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મીનીટ
2 લોકો માટે
  1. 2પીઝા ના રોટલા
  2. 1/2 વાટકીકોબીજ ખમણેલું
  3. 1કેપ્સીકમ
  4. 2ડુંગળી ઝીણી સુધારેલી
  5. 2ટામેટાં ઝીણા સુધારેલા

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ નોન સ્ટિક કડાઈમાં તેલ મૂકી બધા વેજિટેબલ્સ સાંતળી નાખો

  2. 2

    ત્યારબાદ તેમાં રેડ ચીલી ગ્રીન ચીલી સોયા સોસ ઓરેગાનો મરીનો પાઉડર ચીલી ફ્લેક્સ જરૂર મુજબ મીઠું ઉમેરો

  3. 3

    ત્યારબાદ નોનસ્ટીક પેન પર પીઝા નો રોટલો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો તેના પર પીઝા સોસ અને સેઝવાન સોસ પાથરો પછી સાંતળેલા વેજીટેબલ પીઝા ઉપર પાથરો

  4. 4

    પીઝા પર ચીઝ ખમણી ને ઢાંકણ ઢાંકી દો બે-ત્રણ મિનિટ રેવા દો પછી તેને સર્વિંગ ટ્રેમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Shah
Poonam Shah @poonam
પર

Similar Recipes