કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
Junahadh (Gujarat )

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો

સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
Junahadh (Gujarat )

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 4-બ્રેડના સ્લાઈઝ
  2. 2-નંગ ટામેટા
  3. 1-નંગ કેપ્સિકમ
  4. 1-નંગ ગાજર
  5. 2- ચમચી માયોનિસ
  6. 2-નંગ ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    આ રેસિપી સૌને ભાવે એવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી મેં બનાવી છે તેમાં મેં પહેલા ટામેટા ડુંગળી કેપ્સિકમ ગાજર લીલા મરચા ને ઝીણા સમારી લીધા છે,

    સેન્ડવીચ(Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમની સાથે એક બાઉલ માં મિક્સ કરી તેમાં મરી, ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે નખવાનું

    સેન્ડવીચ(Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં મેં કેચઅપ ઉમેર્યો છે તેમાં માયોનીઝ ઉમેરીને તે બધાને મિક્સ કરવાનું

    સેન્ડવીચ(Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેન્ડવીચ(Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછીં 2 બ્રેડ ની સ્લાઈઝ લઇ તેમાં લીલી ચટણી ને પાથરી તેમના પર આ મિશ્રણ ઉમેરવાનું

    સેન્ડવીચ(Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ ઉપરથી મેં અહ્યા ઝીણી સેવ પણ ઉમેરીને છે, અને ઉપરની બ્રેડ માં કેચઅપ પાથરી જે બ્રેડ ની મિશ્રણ પાથર્યું તેમના પર મૂકી દેવાની તેમના વચ્ચે થી સ્લાઈઝ કરી તેમને લીલી ચટણી અથવા નાના છોકરાઓ માટે કેચઅપ સાથે લઇ શકે મેં અહ્યા સેવ થી ગાર્નીશીગ કર્યું છે

    સેન્ડવીચ(Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
પર September 30, 2020 15:44
Junahadh (Gujarat )
I love cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bindi Shah
Bindi Shah @cook_24564889
September 30, 2020 19:18
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  5. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  1. પિઝા (Pizza Recipe in Gujarati)
  2. ગ્રીલ ઢોસા સેન્ડવીચ (Grilled dosa sandwich recipe in Gujarati)
  3. પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati)
  4. ઘંઉ જુવારના મેથી ના પુડલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749099
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close