પિઝા (Pizza Recipe in Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
4 લોકો
  1. 8 નંગપિઝા બેઝ
  2. પિઝા સોસ જરૂર મુજબ
  3. 2-3ક્યુબ ચીઝ
  4. ટોમેટો સોસ સરવીંગ માટે
  5. સ્ટફીંગ માટે
  6. 3 નંગડુંગળી
  7. 2 નંગકેપ્સીકમ
  8. 3 નંગટામેટા
  9. 1/2 કપઅમેરિકન મકાઈ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીરેડ ચિલી ફેલ્કસ
  12. 1 ચમચીતેલ
  13. 1 ચમચીપિઝાનો મસાલો

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને કેપ્સીકમ સાંતળો ત્યારબાદ એમાં ટામેટા, અમેરિકન મકાઈ, મીઠું, રેડ ચિલી ફેલ્કસ અને પિઝાનો મસાલો નાખી મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ પિઝાના બેઝ પર પિઝા સોસ લગાવી તેના પર સ્ટફીંગ પાથરી તેની પર ચીઝ છીણો.

  3. 3

    એક નોન સ્ટીકમા પિઝાને 5 મિનિટ ગરમ કરો.

  4. 4

    પિઝા રેડી થઈ જાય એટલે તેની પર ચીઝ છીણી ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Dave
Disha Dave @disha_22
પર
Ahmedabad

Similar Recipes