પિઝા(pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ને ગરમ કરો તમારો, luke warm આંગળી નાખી જોવી તમને બાળવું ના જોઈ ઇ ત્યાં સુધી,
- 2
તેમાં ખાંડ નાખી દો ઓગાળો અને પછી ઈસ્ટ નાખી ઢાંકી દો અને દસ મિનિટ રાખી દો
- 3
દસ મિનિટ બાદ ઈસ્ટ ફેર્મેન્ટ થઇ જાય ઉપર ફીણ જેવું થાય એટલે બરાબર
- 4
પછી તેમાં 2tbs oil નાખો અને મીઠું પણ નાખી દો અને લોટ ઉમેરી હળવા હાથે લોટ બાંધી લો પછી ઉપર થી oil લગાવી ને ઢાંકી ને ગરમ જગ્યા એ મૂકી દો 1 કલાક માટે ગરમી હોય તો 1કલાક માં થઇ જશે nai to ઠંડી માં અડધો કલાક વધારે રાખવો
- 5
Vegetables કાપી લો લાંબી ચીરી કે નાના ટુકડા
- 6
હવે લોટ થોડો મસળી લો અને જે ડીશ માં પિઝા bake કરવા મુકવાના હોય તેમાં જ જેવા બનાવા હોય પાતળા કે જાડા થેપી ને રોટલો તૈયાર કરી લો
- 7
હવે સૌ પ્રથમ સોસ પાથરો
- 8
પછી ચીઝ ભભરાવો અને તેની ઉપર કેપ્સિકમ slice અને ટમેટા slice પછી ફરી થોડું ચીઝ અને ઉપર olives અને halopeno
- 9
ઉપરથી હર્બ્સ વાળું ઓઇલ નાખો 1થી 2ચમચી
- 10
હવે bake કરવા મુકો preheat oven ma પેહલા નીચેનું 15થી 20મીન temp આપો પછી ઉપર નું 10 મીન ચીઝ કોર્નર થી brown થાય ત્યાં સુધી
- 11
પિઝા નો આનંદ લો કોક કે પેપ્સી સાથે
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (6)