દાળ વડા(Dal vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પહેલા 2 કપ ચણા ની દાળ ને 4 કલાક પલાળી દેવાની ત્યાર બાદ તેમાંથી પાણી કાઢી લેવાનું
- 2
ત્યાર બાદ તેમાં મિક્ક્ષર જાર માં ચણા ની દાળ હળદર તેમાં લીલા મરચા, આદુ નાખી તેમને ક્રશ કરી લેવાનું
- 3
ત્યારબાદ અધકચરું પીસી તેમને બાઉલ કાઢી તેમાં મીઠું જીરું અને ધાણાભાજી ઉમેરીને મિક્સ કરી તેમને વડા નો શેઇપ આપી દેવાના
- 4
ઍક કડાઇ માં તેલ મૂકી તેમાં ફ્રાય કરી લેવાના અને ક્રિસ્પી થાય ત્યાં લગી તેમને તેલ માં તળી લેવાના ડીશ માં લઇ કેચપ સાથે સર્વ કરવાનું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13752284







ટિપ્પણીઓ (3)