ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati

આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ ના પેકેટ લો તેને ખોલ્યા વગર સાચવીને વાટી લો કપ માં કરવું હોય તો પેકેટ માંથી બહાર નીકળી વાટી લો
- 2
પછી પેકેટને ગ્લાસમાં મૂકી પછી તેમાં દૂધ ઉમેરી હલાવી દો નવશેકુ દૂધ અથવા સામાન્ય તાપમાન વાળું દૂધ લેવું ચોકલેટ ચિપ્સ અંદર નાખી દો
- 3
ત્યારબાદ ગ્લાસ ને ડીપ ફ્રિજમાં મૂકી દો થોડો આઈસ્ક્રીમ જામે એટલે તેમાં આઈસ્ક્રીમ ની વચ્ચે લાકડાની સળી અથવા ચમચી બરાબર ગોઠવી દો અને ફરીથી ડીપ ફ્રીજ માં મૂકી દો
- 4
આઇસ્ક્રીમ પાંચ-છ કલાક કલાક પછી જોઈ લેવો થઈ જાય પછી બહાર નીકળી તેના પર ચોકલેટ સીરપ લગાવો આઈસ્ક્રીમ પર તમે ચોકલેટ ચિપ્સ નાખી શકો છો તૈયાર છે ઓરીયો આઈસ્ક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરીઓ આઈસ્ક્રીમ (Oreo Icecream Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો. Dr. Pushpa Dixit -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
-
-
-
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
ઓરીયો મોદક(Oreo modak recipe in Gujarati)
#મોમઆ મોદક મારી મમ્મી ખાસ મારી માટે બનાવે છે અને હું મારી લાડકિયોં માટે બનાવું છું Kajal Panchmatiya -
-
-
-
-
ઓરીયો પેનકેક (Oreo Pancakes Recipe In Gujarati)
#goldenapron3#week૧૯ફ્રેન્ડ્સ, બાળકો ને પ્રિય એવા ઓરીયો બિસ્કીટ ની એક નવી રેસિપી પેનકેક નીચે મુજબ છે જે મેં સ્ટ્રોબેરી સીરપ થી ગાર્નિશ કરીને સર્વ કરી છે😋😋 asharamparia -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
ઓરીયો મિલ્ક શેક (Oreo shake recipe in Gujarati)
ઓરીયો મિલ્કશેક અમારા ઘરમાં બધાને ખુબજ પસંદ છે તેથી મમ્મીએ અમારા બધા લોકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ ઓરીયો મિલ્કશેક બનાવ્યું છે😋😋😍#મોમ Hiral H. Panchmatiya -
-
ઓરીયો ચોકલેટ બિસ્કીટ કેક (Oreo choclate biscuit cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઈબૂક #પોસ્ટ19 Parul Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)