ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)

Neelam Parekh @cook_22288837
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લ્યો પછી એની અંદર લાલ મરચું આદુ મરચાની પેસ્ટ મીઠું ચાટ મસાલો કોથમીર નાખીને હાથેથી મેશ કરી એના મસાલો તૈયાર કરો.
- 2
હવે એક વાસણમાં ચણાના લોટનું ખીરું બનાવી લો પછી બ્રેડની ઉપર મસાલો સરખી રીતે લગાવી અને બ્રેડ ને કટ કરી લો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરી ચણાના લોટના ખીરામાં બ્રેડ ને ડિપ કરી તળી લેવા બ્રાઉન થાય ત્યાં સુધી બ્રેડ પકોડા થઈ જાય પછી એને સર્વિંગ ડીસ માં કાઢી ચટણી અને સોસ સાથે સર્વ કરો.
- 4
તો તૈયાર છે ક્રિસ્પી બ્રેડ પકોડા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753418











ટિપ્પણીઓ (2)