કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati)

kinjan Mankad
kinjan Mankad @cook_26357091

#trend ૨ નોર્મલ આપણે વટાણા નો રગડો કરતાં હોઈએ મેં અહીં છોલે નો રગડો બનાવેલો

#trend ૨ નોર્મલ આપણે વટાણા નો રગડો કરતાં હોઈએ મેં અહીં છોલે નો રગડો બનાવેલો

વધુ વાંચો

છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati)

kinjan Mankad
kinjan Mankad @cook_26357091

#trend ૨ નોર્મલ આપણે વટાણા નો રગડો કરતાં હોઈએ મેં અહીં છોલે નો રગડો બનાવેલો

#trend ૨ નોર્મલ આપણે વટાણા નો રગડો કરતાં હોઈએ મેં અહીં છોલે નો રગડો બનાવેલો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦-૪૫ મિનિટ
૨
  1. ૧ વાટકીછોલે
  2. જરૂર પ્રમાણે છોલે મસાલો
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૨ડુંગળી
  5. ૧ટમેટું
  6. ૧લીલું મરચું
  7. ૧આદુનો ટુકડો નાનો
  8. ૩-૪ કળી લસણ
  9. ચપટીહળદર
  10. જરૂર પ્રમાણે મીઠું
  11. ૫-૬ નંગ બટેટા
  12. ૧ ચમચીકોર્ન ફ્લોર
  13. ૧ ચમચીમરી પાઉડર થોડો
  14. જરૂર મુજબ તેલ
  15. ૧ ચપટીઆમચૂર પાઉડર
  16. જરૂર મુજબ લીલી ચટણી
  17. જરૂર મુજબ મીઠી ચટણી
  18. જરૂર મુજબ લાલ ચટણી
  19. જરૂર મુજબ ડુંગળી ને ધાણા સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૭-૮ કલાક પલાળી રાખેલા છોલે ને મીઠું નાખીને બાફી લેવા.. પછી ડુંગળી ટામેટાં આદુ લસણ મરચું નાખી ગ્રેવી કરી લેવી.. કડાઈમાં તેલ લઈ હળદર નાખી ગ્રેવી નાખી સાંતળી લેવી તેલ છુટે એટલે મીઠું આમચૂર, મરચું પાઉડર ને છોલે પાઉડર નાખી મિક્ષ કરવું.. પછી બાફેલા છોલે ઉમેરો ને એકરસ થાય એટલું ઉકાળો..

  2. 2

    હવે થાળીમાં બાફેલા બટેટા લઈ તેમા મીઠું મરી પાઉડર, કોરનફલોર નાખી મિક્ષ કરી ગોળા વાળી ટિકી વાળી પેન માં શેકી લયો..

  3. 3

    એક પલેટ મા ટિકી મુકી ઉપર છોલે રગડો ઉમેરો ને ઉપર લીલી ચટણી મીઠી ચટણી ને લસણની ચટણી ઉમેરો.. ઉપર ડુંગળી ધાણા નાખી સજાવીશુ ને પીરસી લેશું..

    છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjan Mankad
kinjan Mankad @cook_26357091
પર October 01, 2020 08:49

ટિપ્પણીઓ (4)

Stuti Buch
Stuti Buch @cook_26336652
October 03, 2020 04:23
wah yammmiii
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
  2. ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
  3. કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
  4. મ્યુઝલી, યોગર્ટ, ફ્રૂટ પારફે (Parfait recipe in Gujarati)
  5. ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
  1. વેજ મસાલા ઈડલી (Veg Masala Idli Recipe In Gujarati)
  2. ચીઝ પકોડા (Cheese Pakoda Recipe In Gujarati)
  3. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  4. મંચુરિયન (Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753530
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close