વેજ મસાલા ઈડલી (Veg Masala Idli Recipe In Gujarati)

Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320

વેજ મસાલા ઈડલી (Veg Masala Idli Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 2 મોટા કપકટકી ચોખા
  2. 1 નાનો કપઅડદ દાળ
  3. 1 નાનો કપમગ ની દાળ
  4. 1 નાનો કપમસૂર ની દાળ
  5. 1/2 કપ ચણા ની દાળ
  6. 1/2 કપતુવેરની દાળ
  7. 1 કપદહીં
  8. 1 ચમચીઇનો સોડા
  9. સ્વાદ અનુસારમીઠું
  10. સ્વાદ અનુસારઆદુ મરચા સમારેલા
  11. 1 બાઉલ ગાજર નું છીણ
  12. 1 બાઉલ કોબીજ નું છીણ
  13. 1ટામેટું સમારેલું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચોખા ને બધી દાળ ને પાણી અલગ અલગ ધોઈ ને પાણી 4....5...પલાળી રાખો

  2. 2

    ત્યાર બાદ ચોખાને મિક્સર માં ક્રશ કરો અને બધી દાળ ને પણ મિકસર માં ક્રશ કરી લેવાની

  3. 3

    ત્યાર બાદ તેમાં 1કપ દહીં નાખી દો

  4. 4

    ત્યાર બાદ 1 મોટું વાસણ ચોખા,દાળ,ને દહીં નાખી દો,

  5. 5

    ને તેને સારી રીતે હલાવો

  6. 6

    4. 5. કલાક સુધી મૂકી દો ત્યાર બાદ તેમાં મીઠું નાખી ની ફરી સારી રીતે હલાવો

  7. 7

    હવે 1 નાના બાઉલ માં થોડું ખીરું લઈ ને તેમાં. સ્વાદ અનુસર મીઠું, ચપટી સોડા નાખી ને હલાવો..

  8. 8

    ગાજર,કોબીજ,ટામેટા માં ઓરેગાનો,ને ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસર મીઠું નાખી ત્યાર કરો,

  9. 9

    ઈડલી સ્ટેન્ડ માં થોડું ખીરું નાખી ગાજર, કોબીજ, ને ટામેટા નાખી ને ફરી તેના પર ખીરું નાખો

  10. 10

    તો તૈયાર છે વેજ મસાલા ઈડલી

  11. 11

    આ ઈડલી નાના બાળકો થી મોટા વડીલ,,દાદા, દાદી માટે ખૂબ જ સારી પોસ્ટિક ને હેલ્થ થી ગણાય છે

  12. 12

    બધી જ દાળ ને વેજિટેબલ આવતું હોવાથી સવાર માં ને સાંજે પણ બનાવી શકાય છે

  13. 13

    આ ઈડલી એમને બધાને બહુ જ ભાવે છે ને બનવામાં પણ જલદી બની જાય છે,,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320
પર

Similar Recipes